26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 665: | Line 665: | ||
'''ઓઢા વણનાં એકલાં, કનડે કેમ રેવાય?''' | '''ઓઢા વણનાં એકલાં, કનડે કેમ રેવાય?''' | ||
</poem> | </poem> | ||
</center> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[ભોંયરું ભેંકાર લાગે છે. ધરતી ખાવા ધાય છે. ઓઢા વિનાની એકલી હોથલ કનડામાં કલ્પાંત કરતી રહી છે.] | [ભોંયરું ભેંકાર લાગે છે. ધરતી ખાવા ધાય છે. ઓઢા વિનાની એકલી હોથલ કનડામાં કલ્પાંત કરતી રહી છે.] | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
</center> | |||
<poem> | |||
<center> | |||
'''સાયર લેર્યું ને પણંગ થર, થળ વેળુ ને સર વાળ,''' | |||
'''દનમાં દાડી સંભરે, ઓઢો એતી વાર.''' | |||
</poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
[સાયરનાં જેટલાં મોજાં, વરસાદનાં જેટલાં બિંદુ, રણની રેતીના જેટલા કણ અને શિર પર જેટલા વાળ, તેટલી વાર એક્કેક દિવસમાં ઓઢો એને યાદ આવે છે.] | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''દાડી ચડતી ડુંગરે, દલના કરીને દોર,''' | |||
'''ઝાડવે ઝાડવે જીંગોરતા, (હું) કેતાક ઉડાડું મોર?''' | |||
</poem> | |||
</center> | </center> |
edits