હાલરડાં/વાત્સલ્યના સૂરો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વાત્સલ્યના સૂરો|}} {{Poem2Open}} [‘હાલરડાં’નો પ્રવેશક: ૧૯૨૮] સાવ રે...")
 
No edit summary
 
Line 15: Line 15:
પારણે બાળક ઝુલાવતી માતા જાણે કે આ તોફાની ‘પંચ મહાભૂત’ બાળકને બ્રહ્માંડ- -પારણામાં હીંચોળતી જગજ્જનનીનું નાનું-શું સ્વરૂપ છે, આછેરું પ્રતિબિમ્બ છે. રડતા ને પછાડા મારતા આ વિશ્વ-પ્રાણને વિરાટ પારણામાં હીંચતા બે ઘડી શાતા વળે છે. એનું નયન બે ઘડી નિદ્રામાં બિડાય છે. જગદમ્બા જાણે એને જંપાવવા માટે આ વાયુ, વર્ણો, સુગંધો અને સુસ્વાદોરૂપી સૂરોનું હાલરડું જ નિરંતર ગાઈ રહી છે.  

એ હાલરડાંના સૂર આ પૃથ્વીને આરે ઊતર્યા. શિષ્ટ ગણાતી યુરોપીય જનેતા અને કાલીઘેલી મનાતી હિન્દી માતા, બન્નેના કંઠથી હાલરડાં ઊઠ્યાં. શબ્દો જુદા, પણ સ્વરો  

એક જ સરખા:  
એક જ સરખા:  
હાલાં વાલાં
હાલાં વાલાં
હા… હાલાં!
હા… હાલાં!
18,450

edits