26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 42: | Line 42: | ||
ઝીલી લે તો? | ઝીલી લે તો? | ||
</poem> | </poem> | ||
== પૃથ્વીપુષ્પ == | == પૃથ્વીપુષ્પ == | ||
Line 72: | Line 75: | ||
પૃથ્વીપુષ્પ! | પૃથ્વીપુષ્પ! | ||
</poem> | </poem> | ||
== ચાંચમાં રણઝણતી પૃથ્વી == | == ચાંચમાં રણઝણતી પૃથ્વી == | ||
<poem> | <poem> | ||
દિશાઓના દેહ પર | |||
કેસૂડાં ચીતરતા | |||
આહિર-ભૈરવના કણ્ઠમાં | |||
પાંખો ફફડાવે છે | |||
રક્તિમ સુગન્ધ. | |||
લીમડાની મંજરીઓ | |||
સન્તુરમાંથી | |||
રોમરોમ પર વરસે | |||
ને લેાહી ખીલી ઊઠે | |||
કોમલ-રિષભના ઘેનમાં. | |||
સ્વર્ણિમ સૂર્ય | |||
બાંસુરીના ધૈવતમાં આંદોલિત થઈ | |||
કર્ણિકારની ડાળીએ ભીનું ભીનું | |||
રણકે. | |||
ભીનું અન્ધારું | |||
ઝાકળસૃષ્ટિમાં તરતું તરતું | |||
ગાન્ધારના સ્પર્શે | |||
લાલ ગુલાબ બની | |||
રંગાઈ જાય. | |||
શેતુરનાં ઝુમ્મરો વચ્ચેથી | |||
પસાર થતી | |||
દીપચંદી સવાર | |||
લેાહીમાં | |||
સમ પર ખણકે | |||
રણકે ને રણઝણે... | |||
કેસરિયું દ્વાર ખોલી | |||
પાંખો ફફડાવતો | |||
હંસ | |||
ચાંચમાં રણઝણતી પૃથ્વી લઈ | |||
ઊડે... | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
<center>◼ | <center>◼ | ||
<br> | <br> |
edits