26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 75: | Line 75: | ||
પૃથ્વીપુષ્પ! | પૃથ્વીપુષ્પ! | ||
</poem> | </poem> | ||
== ચાંચમાં રણઝણતી પૃથ્વી == | == ચાંચમાં રણઝણતી પૃથ્વી == | ||
<poem> | <poem> | ||
Line 115: | Line 111: | ||
ઊડે... | ઊડે... | ||
</poem> | </poem> | ||
< | |||
< | == વસંત == | ||
<poem> | |||
કેસરિયા થઈ | |||
ફરફરે છે | |||
પવનના છેડા. | |||
કંસારાની ‘ટુક્...ટુક્’થી | |||
ખણખણે છે પૃથ્વીપાત્ર. | |||
શાલ્મલિની નગ્ન કાયા પર | |||
તગતગે છે | |||
મધ. | |||
સોનેરી બુટ્ટાઓથી | |||
ઝળહળે છે | |||
દક્ષિણ દિશાનું | |||
રેશમી વસ્ત્ર. | |||
લીમડા પરથી | |||
ઝરમરે છે | |||
સોનું. | |||
પીળી પછેડી ખભે નાખી | |||
મલકે છે | |||
ચલમ સંકોરતો | |||
ખેડુ. | |||
હમણાં જ | |||
મુક્ત કણ્ઠે કથા માંડી છે | |||
આમ્રમંજરીએ. | |||
અને | |||
કંકુ વરસાવી | |||
રહ્યું છે | |||
મંદાર. | |||
</poem> | |||
◼ |
edits