26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 148: | Line 148: | ||
રહ્યું છે | રહ્યું છે | ||
મંદાર. | મંદાર. | ||
</poem> | |||
== ગ્રીષ્મ == | |||
<poem> | |||
ફળફળતા | |||
પિત્તળના ધોધને | |||
ચીરતી | |||
ટ્રેન. | |||
બારી-બારણાંની | |||
તિરાડમાંથી | |||
તસુ પણ ન ચસકતી | |||
સતત ડામ દેતી | |||
હવા. | |||
બળબળતાં શરીરોની | |||
ખારી-કડવી | |||
વાસ. | |||
રાખોડી પોતડી | |||
વીંટાળી | |||
ફાટે ડોળે | |||
ડગમગતો | |||
વૃદ્ધ. | |||
તળાવની રૂપેરી ચામડી | |||
બળીને | |||
ધૂળમાં ઢગલો. | |||
ચક્કરચક્કર ફરતો, | |||
ઘુમરડીઓ લઈ | |||
હજારો જીભ ફેલાવતો, | |||
ફૂંફાડતો, | |||
ભડથું કરતો, | |||
ટ્રેનને છાપરેથી | |||
ગબડતો | |||
બારી વચ્ચે... | |||
બારીમાંથી | |||
સૂરજ ફેંકવા | |||
લંબાયેલો હાથ | |||
ભડભડ | |||
ભડભડ... | |||
</poem> | |||
== વૈશાખ == | |||
<poem> | |||
લીમડા પર હસતો લીલો | |||
આંબા પર ઢાળાયેલો વેરાયેલો ખાટો લીલો | |||
ખેતરમાં ઊડતો સૂક્કો તપખિરિયો કાળો | |||
ભેંસના શરીર પરથી રેલાતો ખરબચડો કાળો | |||
ગરમાળાનાં ઝુમ્મરોમાં ખીલખીલાટ સળગતો પીળો | |||
શિરીષની ડાળ પર ઝૂલતો સુવાસિત નાજુક લીલો | |||
રાફડામાંથી ડંખ મારતો ઝેરી કાળો કાળો કાળો | |||
બકુલ પરથી ખરી પડતો મઘમઘતો કથ્થાઈ-બદામી | |||
આંબાને ભીંજવતો કોયલ-કાળો | |||
આકાશને દઝાડતો બાળતો ગુલમહેારી લાલ | |||
બાગમાં બટકી લીલાશ પર ખીલેલા સો સો ચન્દ્રનો વાચાળ સફેદ-રૂપેરી | |||
ખૂલેલો ને ખીલેલો | |||
દઝાડતો ને બાળતો | |||
કાળોકાળોલાલરૂપેરીલીલો | |||
કાબરચીતરા નગરમાં | |||
ઑગળતો | |||
કાળો લીલો લાલ કાળો કથ્થાઈ | |||
ને | |||
રૂપેરી... | |||
</poem> | </poem> | ||
◼ | ◼ |
edits