26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 1,331: | Line 1,331: | ||
પવન સૂકવતો નથી | પવન સૂકવતો નથી | ||
'''ગ. દૈહિક''' | |||
'''૧''' | |||
'''જન્મ''' | |||
નાળ છેદાતાં જ | |||
અન્ય શરીર | |||
રુધિરનો અન્ય લય | |||
હૃદયનો ભિન્ન થડકાર | |||
શરીરો વચ્ચે | |||
અવિનાશી | |||
અશરીરી અંતરો | |||
'''૨''' | |||
'''દાંપત્ય''' | |||
દેહસરસા દેહ | |||
વચ્ચે | |||
તસુ, જોજન પણ | |||
પ્રસ્વેદ, અશ્રુ પણ | |||
પ્રસન્નતા, ખિન્નતા પણ | |||
સહશયન, સહદમન પણ | |||
ભવોભવ, વિપ્રયોગ પણ | |||
'''૩''' | |||
'''અપ્રત્યાયન''' | |||
અડ્યું | |||
અડાતું નથી | |||
પેખ્યું પેખાતું નથી | |||
ચાખ્યું ચખાતું નથી | |||
સૂંધ્યું સૂંઘાતું નથી | |||
સાંભળ્યું | |||
સંભળાતું નથી | |||
'''૪''' | |||
'''વાર્ધક્ય''' | |||
અહો.... | |||
સુદીર્ઘ કેવું... | |||
કેવું કુટિલ... અંતર આ | |||
શરીરમાં શરીરનું | |||
'''૫''' | |||
'''સિદ્ધાન્ત''' | |||
બધાં જ શરીરો વચ્ચે | |||
જેટલું આકર્ષણ હોય | |||
સામું | |||
બરોબર એટલું જ | |||
અપાકર્ષણ | |||
હોય છે | |||
'''ઘ. અન્ય''' | |||
'''૧''' | |||
'''અન્યતા''' | |||
પ્રકાશવર્ષોની દૂરતા | |||
સૂક્ષ્માતિસૂક્ષ્મ નિકટતા | |||
એક જ છે | |||
અન્યતા | |||
અન્યતા જ છે | |||
'''૨''' | |||
'''ભાષા''' | |||
માણસે માણસની જુદી ભાષા | |||
માણસે માણસનાં જુદાં જગ | |||
વક્તાવ્યક્ત વચ્ચે | |||
ભાષા અંતરાય | |||
અવ્યક્ત, વ્યક્ત ભાષાથી જ | |||
અંતર ઓછાં કરે | |||
એ જ અંતર રાખે | |||
'''૩''' | |||
'''ભ્રાંતિ''' | |||
હતાં. | |||
તે દેખ્યાં નહિ | |||
નહોતોને જાણ્યાં | |||
ઘટાડ્યાં, વધ્યાં વકર્યાં વીફર્યાં | |||
રાખ્યાં રહ્યાં નહિ | |||
ભ્રાંતિનો અંતર | |||
શ્વર્યા ઉચ્છ્વસ્યાં જીરવ્યાં જીવ્યાં | |||
'''૪''' | |||
'''બ્રહ્માંડ''' | |||
ઉત્પત્તિ સ્થિતિ લયનાં | |||
આકર્ષણ-અપાકર્ષણનાં | |||
ગતિ-ઊર્જાનાં | |||
પ્રચંડ અંતરોમાં | |||
અનેકકોટિબ્રહ્માંડો | |||
સમતુલિત | |||
યત્ બહ્માણ્ડ તત્ પિણ્ડે | |||
'''૫''' | |||
'''અંતર્લીનતા પછી''' | |||
શબ્દમાં શબ્દાતીત | |||
અર્થમાં અર્થાતીત | |||
સ્થળમાં સ્થળાતીત | |||
કાળમાં કાળાતીત | |||
દેહમાં દેહાતીત | |||
'''ક / ખ / ગ / ઘ''' | |||
એવું ન હોય, | |||
બધું | |||
બધું જ | |||
એકરૂપ | |||
એકાકાર | |||
એક જ હોય | |||
ને કોઈ અંતર | |||
હોય જ નહિ? | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits