26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 1,746: | Line 1,746: | ||
'''આ પતંગિયું નથી''' | '''આ પતંગિયું નથી''' | ||
</poem> | |||
== ભીંત == | |||
(ગુચ્છ : ૧) | |||
<poem> | |||
૧ | |||
ભીંતોમાંથી | |||
અચાનક રેતી ફૂંકાય | |||
સનનન સનનન વીંઝાતાં | |||
ઘૂમરી ખાતાં | |||
રેતીનાં પ્રચંડ મોજાં | |||
ચ્હેરા પર અફળાય | |||
શરીરની જાણે | |||
આરપાર નીકળી જાય | |||
સામસામેની ભીંતોને અથડાય | |||
પાછા ફેંકાય | |||
ને | |||
પળમાં હું રેતીમાં ગળાડૂબ | |||
ચારે બાજુ રેતીનો દરિયો ઊછળે | |||
ભરડો લેતી | |||
રેતીની સપાટી | |||
ગળું ભીંસતી ઊંચી વધે | |||
ચારે બાજુ રેતીનો દરિયો ઊછળે | |||
ખુલ્લા મોંમાં | |||
રેતીનો ધસમસ પ્રવાહ | |||
ઊતરી જાય | |||
ફેફસાં નસો શરીર સમગ્રમાં | |||
ફરી વળે | |||
આ આંખોય | |||
અર્ધી રેતી હેઠળ ગરકે | |||
અધખુલ્લી આંખો પર | |||
રેતી ફરી વળે | |||
તે પહેલાં જોઉં | |||
તો | |||
ભીંતો ગાયબ | |||
૨ | |||
એકમેકમાં | |||
ઓગળી ગયેલ | |||
સામસામી | |||
ભીંતોના પડછાયા | |||
હવા | |||
ક્યારની અલગ કરવા | |||
મથે છે. | |||
૩ | |||
આ ભીંતો | |||
બેવડ વળી વળીને | |||
ખડખડાટ હસે છે | |||
ભીંતોનો ટેકો લઈ | |||
ઊભી રહેવા મથતી હવા | |||
આમતેમ | |||
ફંગોળાયા કરે છે. | |||
</poem> | |||
== ભીંત == | |||
(ગુચ્છ :૨) | |||
<poem> | |||
'''૧''' | |||
આ ભીંતને અહીં સ્પર્શો | |||
અહીંથી ડાબી બાજુ તરફ | |||
બે હાથ આગળ વધો | |||
પછી ત્રણ વેંત નીચે ઊતરો | |||
ત્યાં | |||
તમને એક સોંસરું છિદ્ર મળશે | |||
એ છિદ્રમાંથી | |||
ભૂરું આકાશ જોઈ શકાશે | |||
'''૨''' | |||
દૂરની ક્ષિતિજે | |||
આથમી જતા | |||
સૂર્યને | |||
ભીંત | |||
ઊંચી થઈ થઈને | |||
જુએ છે | |||
'''૩''' | |||
ક્યારેક | |||
આ ભીંત | |||
કાગળની માફક | |||
ધ્રૂજે છે. | |||
'''૪''' | |||
પર્ણોના પડછાયા | |||
ભીંતની ત્વચા પર તરે | |||
ત્યારે | |||
ઊંડે ઊતરી ગયેલ | |||
ભીંતના પગને બાઝેલી | |||
રાતી માટી | |||
સળવળે છે | |||
'''૫''' | |||
તિરાડોથી ભરાયેલ | |||
આ ભીંતને | |||
બારણું નથી | |||
'''૬''' | |||
શું કરું | |||
તો | |||
ભીંત જાગે? | |||
</poem> | |||
== ભીંત == | |||
(ગુચ્છ : ૩) | |||
<poem> | |||
૧ | |||
ભીંતને કાન હોય છે. | |||
ભીંતને | |||
મોં | |||
પણ હોય છે | |||
હાથ પગ છાતી ત્વચા | |||
નસો પણ | |||
નસોમાં ધબક ધબક વહેતું | |||
લોહી પણ | |||
ને શ્વાસોચ્છ્વાસ પણ | |||
૨ | |||
કાળો ડિબાંગ અંધકાર | |||
પથરાય | |||
કોઈ | |||
બુઝાતી શગની માફક | |||
ભીંત | |||
ઓલવાઈ જાય | |||
૩ | |||
કોઈ કોઈ વાર | |||
આ ભીંતની | |||
આરપાર | |||
જોઈ શકાય છે | |||
૪ | |||
ભોંય પર પડેલ | |||
એક પીંછું ઉપાડવા | |||
ભીંત | |||
વાંકી વળે છે | |||
પ | |||
વેગીલો પવન | |||
ફૂંકાયો | |||
ભીંતે | |||
હાથ વીંઝ્યા | |||
હાથ | |||
તૂટી ગયા | |||
૬ | |||
કાન દઈ સાંભળું તો | |||
આ ભીંતોમાં | |||
અસંખ્ય પંખીઓની | |||
પાંખોનો ફફડાટ | |||
સંભળાય છે. | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits