26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1,900: | Line 1,900: | ||
પાંખોનો ફફડાટ | પાંખોનો ફફડાટ | ||
સંભળાય છે. | સંભળાય છે. | ||
</poem> | |||
== કાગળ == | |||
<poem> | |||
૧ | |||
ભૂરું આકાશ જોઈ | |||
ધોળાં કબૂતર | |||
ઊડ્યાં | |||
ને | |||
કાગળની જાળમાં | |||
ફસાઈ ગયાં | |||
૨ | |||
આ | |||
કાગળની ત્વચા | |||
ઉઝરડાઈ ગઈ છે | |||
ને | |||
લોહી | |||
ગંઠાઈને કાળું થઈ ગયું છે | |||
૩ | |||
ચારેબાજુથી | |||
ઊડું ઊડું થાય છે | |||
કાગળ | |||
પણ વચ્ચે | |||
બરોબર વચ્ચે | |||
છાતી પર | |||
મૂકેલું પેપરવેઇટ | |||
એને | |||
ટેબલ સાથે | |||
જડી રાખે છે | |||
૪ | |||
ઊછળતા દરિયામાં | |||
અંઘારાનું જંગલ પસાર કરતા | |||
હાલકડોલક ફાનસ જેવં | |||
અસંખ્ય વ્હાણો ઊતરી પડ્યાં છે | |||
ઘૂઘવતાં પાણીમાં સ્થિર થઈને | |||
ગતિ પકડતાં વ્હાણો | |||
હજુ તો સઢ ફેલાવે | |||
ત્યાં પવન પડી ગયો | |||
પાણી ઓસરી ગયાં | |||
વ્હાણો વેરવિખેર ફસડાઈ ગયાં ને | |||
ધીમેધીમે | |||
એક સફેદ કાગળ | |||
સપાટી પર ઊપસી આવ્યો | |||
૫ | |||
આ અક્ષરો હેઠળથી | |||
કાગળ | |||
ખસી જાય તો? | |||
</poem> | |||
<poem> | |||
'''૨''' | |||
કાગળમાં | |||
ઈંટ પર ઈંટ પર ઈંટ મૂકી. મુકાઈ. | |||
વચ્ચે બરોબર સિમેન્ટ ભર્યો. ભરાયો. | |||
પછી એક ખીલી ઠોકી. ઠોકાઈ. | |||
ખીલી પર ખમીસ ટીંગાડ્યું. ટીંગાયું. | |||
નિરાંતનો શ્વાસ લઈને | |||
હું તો ઘસઘસાટ ઊંઘી ગયો | |||
ને ફૂંકાતા પવનમાં | |||
કડડડભૂસ | |||
આખું આકાશ તૂટી પડ્યું મારી પર | |||
કાટમાળ હેઠળ દટાઈ ગયેલો હું | |||
બહાર નીકળી આવ્યો | |||
ત્યારે | |||
કાગળ પર એક પ્રશ્ન લખેલો હતો | |||
ભાઈ, તમારું ખમીસ ક્યાં? | |||
'''૩''' | |||
હવે | |||
નક્કી નથી થઈ શકતું | |||
આ ભીંત છે | |||
કે | |||
કાગળ | |||
</poem> | |||
== ટોળું == | |||
<poem> | |||
ટોળું | |||
બારીનો કાચ તોડી | |||
સૂસવતું | |||
ઘરમાં પ્રવેશ્યું | |||
દીવાલો છત પર ફરી વળ્યું વેગે | |||
ઊભરાતું | |||
એકધારું | |||
આગળ વધતું | |||
પગ અંગૂઠે અટક્યું ન અટક્યું | |||
નખ ઉતરડી | |||
ઊતર્યું નસોમાં | |||
લોહીમાં લબકારા લેતું ઊછળતું | |||
છાતીમાં ઘૂઘવવા લાગ્યું | |||
ત્વચાના રંધ્રોમાંથી ડોકિયાં કરતું | |||
કોષકોષને કચડતું | |||
મસ્તિષ્કમાં | |||
કૂચ કરી ગયું | |||
ઉગામેલા | |||
મારા હાથ પર | |||
ત્રાટક્યું | |||
કોટિક કીટ થઈને | |||
બાઝ્યું | |||
ફોલી રહ્યું | |||
એકધારું | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits