18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪. પિટિશન|}} {{Poem2Open}} રણછોડના હાથમાં કાગળ જોઈને મને થડકારો થયો....") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
પહેલા કેસના વકીલ માંદા હતા એટલે તરત બીજા નંબરની મૅટર ચાલી. એ મૅટરમાં વકીલે ટાઇમ માગ્યો ને જજની ભભકી, વકીલને તતડાવી નાખ્યો, હાઉ મચ ટાઇમ વુડ યુ રિક્વાયર ટુ કોમ્પ્રિહૅન્ડ સચ એ સિમ્પલ મૅટર? વન યર, વન લાઇફ, ટૂ લાઇવ્ઝ?’ મેં પંચોલીને કાનમાં કહ્યું, ‘સાત જનમ’ વકીલનો પરસેવો છૂટી ગયો. સર, સર કરતો ગોથાં ખાવા લાગ્યો. બીજી શેરીમાં ફસાયેલા કૂતરાની જેમ એના મોંમાંથી Sorry Sorry પછી અસ્પષ્ટ શબ્દો, પછી ઘરઘરાટી ને છેલ્લે વાણી ચાલી ગઈ હોય તેમ દયામણા થઈને – જજસાહેબ મૅટર ડિસમિસ ન કરશો એવા આજીજીભાવથી જોયા કર્યું. જજસાહેબને દયા આવી કે પછી કંટાળાથી નો મૉર નાવ, નેક્સ્ટ ટાઇમ યુ વિલ કમ ફુલ્લી પ્રિપેર્ડ, નેક્સ્ટ? કહીને નીચે બેઠેલા અધિકારી સામે જોયું. અમારા કેસની ફાઈલ મુકાઈ, સરકારી વકીલ ઊભા થયા. જજસાહેબે ફાઈલ કરેલી મારી ઍફિડેવિટ વાંચી. | પહેલા કેસના વકીલ માંદા હતા એટલે તરત બીજા નંબરની મૅટર ચાલી. એ મૅટરમાં વકીલે ટાઇમ માગ્યો ને જજની ભભકી, વકીલને તતડાવી નાખ્યો, હાઉ મચ ટાઇમ વુડ યુ રિક્વાયર ટુ કોમ્પ્રિહૅન્ડ સચ એ સિમ્પલ મૅટર? વન યર, વન લાઇફ, ટૂ લાઇવ્ઝ?’ મેં પંચોલીને કાનમાં કહ્યું, ‘સાત જનમ’ વકીલનો પરસેવો છૂટી ગયો. સર, સર કરતો ગોથાં ખાવા લાગ્યો. બીજી શેરીમાં ફસાયેલા કૂતરાની જેમ એના મોંમાંથી Sorry Sorry પછી અસ્પષ્ટ શબ્દો, પછી ઘરઘરાટી ને છેલ્લે વાણી ચાલી ગઈ હોય તેમ દયામણા થઈને – જજસાહેબ મૅટર ડિસમિસ ન કરશો એવા આજીજીભાવથી જોયા કર્યું. જજસાહેબને દયા આવી કે પછી કંટાળાથી નો મૉર નાવ, નેક્સ્ટ ટાઇમ યુ વિલ કમ ફુલ્લી પ્રિપેર્ડ, નેક્સ્ટ? કહીને નીચે બેઠેલા અધિકારી સામે જોયું. અમારા કેસની ફાઈલ મુકાઈ, સરકારી વકીલ ઊભા થયા. જજસાહેબે ફાઈલ કરેલી મારી ઍફિડેવિટ વાંચી. | ||
વન મિ. યુ. કે. પટેલ, સુપરિન્ટેન્ડેન્ટ, રિજિયોનલ સેન્ટર, એમેડાબાદ હિયરબાય સ્ટેઇટ ઑન સોલેમ્ન એર્ફમેશન ઍઝ અન્ડર. આઈ હેવ કૉલ્ડ ઑલ ધ પિટિશનર્સ પર્સનલી એન્ડ સર્વ્ડ ધ કોર્ટ ઑર્ડર ટુ ધ પિટિશનર્સ. | વન મિ. યુ. કે. પટેલ, સુપરિન્ટેન્ડેન્ટ, રિજિયોનલ સેન્ટર, એમેડાબાદ હિયરબાય સ્ટેઇટ ઑન સોલેમ્ન એર્ફમેશન ઍઝ અન્ડર. આઈ હેવ કૉલ્ડ ઑલ ધ પિટિશનર્સ પર્સનલી એન્ડ સર્વ્ડ ધ કોર્ટ ઑર્ડર ટુ ધ પિટિશનર્સ. | ||
એમણે પહેલાં સરકારી વકીલ સામે જોયું ને પિટિશનરના વકીલ ન દેખાતાં પૂછ્યું, ‘વ્હેર ઇઝ મિ. ઠક્કર? ડિઝઅપિયર્ડ’ સરકારી વકીલ ગણગણ્યા. ‘પિટિશનર્સ ટુ સર.’ | |||
જજે ઓ. કે. કહીને કેસ ડિસમિસ કર્યો હોય તેમ ફાઈલ ડાબી બાજુ બેઠેલા અધિકારીને, ‘ડિક્ટેશન’ એમ કહીને આપી. | જજે ઓ. કે. કહીને કેસ ડિસમિસ કર્યો હોય તેમ ફાઈલ ડાબી બાજુ બેઠેલા અધિકારીને, ‘ડિક્ટેશન’ એમ કહીને આપી. | ||
હું અને પંચોલી કોર્ટની અદબ જાળવીને કોર્ટરૂમની બહાર નીકળ્યા. નીકળતી વખતે વેલજી ઍન્ડ પાર્ટી સામે જોયું. એ લોકો તો ભાવભરી નજરે જજસાહેબ સામે જોતા હતા. જજસાહેબ ધાણીફૂટ અંગ્રેજી બોલતા હતા. પેલાઓને કંઈ સમજાતું ન હતું પણ જજસાહેબમાં એમને અપાર શ્રદ્ધા હતી. સાહેબના ડ્રાઇવર જેવા ડ્રાઇવરે એમની ભલામણ કરી હતી! આજુબાજુ જોયું, પણ ડ્રાઇવર ક્યાંય ન દેખાયો. | હું અને પંચોલી કોર્ટની અદબ જાળવીને કોર્ટરૂમની બહાર નીકળ્યા. નીકળતી વખતે વેલજી ઍન્ડ પાર્ટી સામે જોયું. એ લોકો તો ભાવભરી નજરે જજસાહેબ સામે જોતા હતા. જજસાહેબ ધાણીફૂટ અંગ્રેજી બોલતા હતા. પેલાઓને કંઈ સમજાતું ન હતું પણ જજસાહેબમાં એમને અપાર શ્રદ્ધા હતી. સાહેબના ડ્રાઇવર જેવા ડ્રાઇવરે એમની ભલામણ કરી હતી! આજુબાજુ જોયું, પણ ડ્રાઇવર ક્યાંય ન દેખાયો. |
edits