26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 741: | Line 741: | ||
<poem> | <poem> | ||
:::::કોણ કહે છે કે ફૂલ નથી બોલતાં? | |||
વાત એની સાંભળીને હોંકારા જેમ પેલાં પાંદડાંઓ લાગે હિલ્લોળતાં | વાત એની સાંભળીને હોંકારા જેમ પેલાં પાંદડાંઓ લાગે હિલ્લોળતાં | ||
:::::ખળખળ વહીને કોઈ ઝરણાંઓ બોલે તો | :::::ખળખળ વહીને કોઈ ઝરણાંઓ બોલે તો | ||
Line 758: | Line 758: | ||
:::::::::એને કહેશો ન તમે ગાન ? | :::::::::એને કહેશો ન તમે ગાન ? | ||
એમ જ આ બારસાખ ઓ૨ડાઓ પાણિયારું ચૂલો ને ભીંત્યું કિલ્લોલતાં | એમ જ આ બારસાખ ઓ૨ડાઓ પાણિયારું ચૂલો ને ભીંત્યું કિલ્લોલતાં | ||
:::::કોણ કહે છે કે ફૂલ નથી બોલતાં? | |||
</poem> | </poem> | ||
edits