26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 775: | Line 775: | ||
હું તો ધરથી હતી જ કાંઈ ધરથી હતી જ કાંઈ ધરથી હતી જ કાંઈ વાંકી રે લોલ | હું તો ધરથી હતી જ કાંઈ ધરથી હતી જ કાંઈ ધરથી હતી જ કાંઈ વાંકી રે લોલ | ||
કીધી ચપટીમાં સોંસરી ચપટીમાં સોંસરી ચપટીમાં સોંસરી ને સીધી જી રે | કીધી ચપટીમાં સોંસરી ચપટીમાં સોંસરી ચપટીમાં સોંસરી ને સીધી જી રે | ||
</poem> | |||
== એક રે ભરોસો == | |||
<poem> | |||
એક રે ભરોસો મારા રામનો | |||
ભોંયને ભરોસે જેવાં નીર | |||
સતીને ભરોસો એનાં આંસુનો | |||
નવ સેં નવાણુ દીઠાં ચીર | |||
અવસર આવ્યો જ્યાં એના નામનો... | |||
ગાયુંને મળે રે એનો ગોંદર્યો | |||
ઝાડવાંઓ ધરે મીઠી છાંય | |||
પંખીને દીધાં રે રૂડાં બેસણાં | |||
ફળફૂલ આપી રાજી થાય | |||
જલમારો બીજા તે કિયા કામનો... | |||
કેડીયું જોતી રે ડુંગર-ટોચને | |||
વન વીંધી ચડે ઊંચા ઢાળ | |||
થડકારો ચૂકે ના છાતી કૂમળી | |||
ઊઠે નહીં ક્યાંએ રૂંવે ફાળ | |||
સથવારો એને રે એની હામનો... | |||
ઘેરશે અંધારાં સમી સાંજનાં | |||
વિજનમાં સંભળાશે શ્વાસ | |||
તારી સાથે ચાલે તારું આભલું | |||
આછો આછો દેશે રે અજવાસ | |||
દીવો ત્યાં દેખાશે ઈ મુકામનો... | |||
એક રે ભરોસો મારા રામનો... | |||
</poem> | </poem> |
edits