825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 8: | Line 8: | ||
‘શું તાકી રહી છે, નવલ? આ પેલી ગાય બાંગડે (ભાંભરે) છે ને?’ ચોપાડના ખૂણા ઠારી રહેલી ડોશીએ કહ્યું. પણ પછી તો એય પેલા કાંઠા તરફ સાધુઓને તાકવા લાગી. | ‘શું તાકી રહી છે, નવલ? આ પેલી ગાય બાંગડે (ભાંભરે) છે ને?’ ચોપાડના ખૂણા ઠારી રહેલી ડોશીએ કહ્યું. પણ પછી તો એય પેલા કાંઠા તરફ સાધુઓને તાકવા લાગી. | ||
‘બીજું તો કાંઈ નંઈ માસી, પણ આ પીટ્યાને અહીં ક્યાં ધૂણી ધખાવવાનું સૂઝ્યું હશે?’ નવલની વાણીમાં ભલે હળવાશ હતી – સહજ ભાવ હતો, બાકી કાંઠા તરફ મંડાઈ રહેલી એ આસમાની આંખોમાં ને ભીના વાન પર તો ભારોભાર ગંભીરતા હતી, પ્રતિક્ષણે વધતી જતી હતી. | |||
‘હશે, આપણે શું? ઘો મરવાની થાય એટલે વાઘરીવાડે જાય. પોર પેલો એક મદારી તો પકડાઈ ગયો છે અહીંથી. ત્યારે આ પીટ્યા જાણતા નંઈ હોય? સરકારનો ડોળો તો આ ત્રણ વરસથી દિનરાત આ ઘર ઉપર મંડાયેલો જ છે…’ | ‘હશે, આપણે શું? ઘો મરવાની થાય એટલે વાઘરીવાડે જાય. પોર પેલો એક મદારી તો પકડાઈ ગયો છે અહીંથી. ત્યારે આ પીટ્યા જાણતા નંઈ હોય? સરકારનો ડોળો તો આ ત્રણ વરસથી દિનરાત આ ઘર ઉપર મંડાયેલો જ છે…’ |