18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2,406: | Line 2,406: | ||
:::: કેસરિયાં | :::: કેસરિયાં | ||
::::: ચુમ્બન.. | ::::: ચુમ્બન.. | ||
</poem> | |||
== ધતૂરો == | |||
<poem> | |||
કોઈ મને | |||
ઘરના | |||
કે | |||
નગરના | |||
બગીચામાં | |||
ન રોપે | |||
તો કંઈ નહિ; | |||
પ્રિયજનને | |||
ભલે આપે | |||
ગુલાબ | |||
કે અન્ય ફૂલો... | |||
મારે તો | |||
મારો વગડો ભલો | |||
ને | |||
મારા શિવ. | |||
ૐ | |||
:: નમઃ | |||
::: શિવાય... | |||
</poem> | |||
== શિરીષ == | |||
<poem> | |||
કણ કણમાં | |||
રહેલા | |||
ઈશ્વરને | |||
ટચૂકડાં | |||
ચામર બની | |||
ક્ષણ ક્ષણે ક્ષણ | |||
નાખે | |||
સુવાસિત | |||
::: વીંઝણો... | |||
</poem> | |||
== આ ચળકતા સમયમાં... == | |||
<poem> | |||
તરતાં | |||
બરાબર આવડી ગયા પછી | |||
પાણીમાં જેમ | |||
શરીર છુટ્ટુંં મૂકી દઈએ ને | |||
એમ | |||
મેં | |||
તન-મન | |||
:: છુટ્ટાં મૂકી દીધાં – | |||
:: વળાંક લઈને વહેતા | |||
::: આ ચળકતા સમયમાં.. | |||
</poem> | |||
<poem> | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits