26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 201: | Line 201: | ||
'''રીંછડિયું, રાણા, ભેળી થઈ માથે ભમે,''' | '''રીંછડિયું, રાણા, ભેળી થઈ માથે ભમે,''' | ||
'''ચડિયું શેલાણા, કાળજ કાઢવા કુંવરનાં.''' | '''ચડિયું શેલાણા, કાળજ કાઢવા કુંવરનાં.''' | ||
</center> | |||
</Poem> | </Poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[હે રાણા, વર્ષાની આ ભૂખરી વાદળી (રીંછડી) આજ વિરહ-વેદનાનું ઉદ્દીપન કરીને મારાં કલેજાંને કાપી નાખવા આભે ચડી છે.] | [હે રાણા, વર્ષાની આ ભૂખરી વાદળી (રીંછડી) આજ વિરહ-વેદનાનું ઉદ્દીપન કરીને મારાં કલેજાંને કાપી નાખવા આભે ચડી છે.] | ||
Line 211: | Line 211: | ||
'''રામરામિયું રાણા, (મને) પરદેશની પોગે નહિ,''' | '''રામરામિયું રાણા, (મને) પરદેશની પોગે નહિ,''' | ||
'''છેટાની સેલાણા, વસમી વાંગરના ધણી!''' | '''છેટાની સેલાણા, વસમી વાંગરના ધણી!''' | ||
</center> | |||
</Poem> | </Poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[હે વાંગરના ધણી રાણા, તારા રામરામ મને આઘેથી પહોંચતા નથી. દૂર દૂરથી કહેવરાવેલી એ સલામો ઊલટી બહુ વસમી લાગે છે. માટે તું આવ! એક વાર આવ!] | [હે વાંગરના ધણી રાણા, તારા રામરામ મને આઘેથી પહોંચતા નથી. દૂર દૂરથી કહેવરાવેલી એ સલામો ઊલટી બહુ વસમી લાગે છે. માટે તું આવ! એક વાર આવ!] | ||
Line 226: | Line 227: | ||
[ઓ રાણા, ગઈ બળેવે તેં આવીને સીમમાં પીપળાને છાંયે મારે કાંડે રાખડી બાંધી હતી. તેં કહ્યું હતું કે ‘ભગવાન તારી રક્ષા કરશે.’ પણ આ રાખડીથી રક્ષા તો થઈ શકી નથી. ઊલટું સાસરિયાં ભાળે છે એટલે મને સંતાપે છે. માટે હવે તો તું આવીને તારી રાખડી છોડી જા.] | [ઓ રાણા, ગઈ બળેવે તેં આવીને સીમમાં પીપળાને છાંયે મારે કાંડે રાખડી બાંધી હતી. તેં કહ્યું હતું કે ‘ભગવાન તારી રક્ષા કરશે.’ પણ આ રાખડીથી રક્ષા તો થઈ શકી નથી. ઊલટું સાસરિયાં ભાળે છે એટલે મને સંતાપે છે. માટે હવે તો તું આવીને તારી રાખડી છોડી જા.] | ||
આવાં કહેણ સાંભળી સાંભળીને રાણાનો જીવ ઊચક થઈ ગયો. સાણે સુખ લાગ્યું નહિ. કુળલાજ ઘણીય વારે છે કે ‘રાણા! ન જવાય.’ પણ વાસના બોલે છે કે ‘એક વાર ફક્ત દર્શન કરી આવીએ!’ રાણો ઊપડ્યો : | આવાં કહેણ સાંભળી સાંભળીને રાણાનો જીવ ઊચક થઈ ગયો. સાણે સુખ લાગ્યું નહિ. કુળલાજ ઘણીય વારે છે કે ‘રાણા! ન જવાય.’ પણ વાસના બોલે છે કે ‘એક વાર ફક્ત દર્શન કરી આવીએ!’ રાણો ઊપડ્યો : | ||
{{ | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
<center> | <center> | ||
Line 237: | Line 238: | ||
આહીરોએ રાણાને નાંદીવેલે રઝળતો દીઠો. મારી મારીને ડુંગર ઉપરથી ઉતારી મૂક્યો, અને કુંવરનું ઓઢણું પણ દેખ્યા વગર રાણો ફરી સાણે ચાલ્યો ગયો. | આહીરોએ રાણાને નાંદીવેલે રઝળતો દીઠો. મારી મારીને ડુંગર ઉપરથી ઉતારી મૂક્યો, અને કુંવરનું ઓઢણું પણ દેખ્યા વગર રાણો ફરી સાણે ચાલ્યો ગયો. | ||
રાણો ‘કુંવર!’, ‘કુંવર!’, ‘કુંવર!’ એવા જાપ જપે છે, અને ચોમાસાનાં વાદળાં ડુંગરા ઉપર ઘેરાઈને ગડગડાટ મચાવે છે. પ્રીતિના તૉરમાં ને તૉરમાં રાણો એમ સમજે છે કે મારી નિરાધાર હાલત દેખીને સાણો ડુંગર હાંસી કરતો કરતો ઉછાળા મારે છે. એટલે રાણો કહે છે — | રાણો ‘કુંવર!’, ‘કુંવર!’, ‘કુંવર!’ એવા જાપ જપે છે, અને ચોમાસાનાં વાદળાં ડુંગરા ઉપર ઘેરાઈને ગડગડાટ મચાવે છે. પ્રીતિના તૉરમાં ને તૉરમાં રાણો એમ સમજે છે કે મારી નિરાધાર હાલત દેખીને સાણો ડુંગર હાંસી કરતો કરતો ઉછાળા મારે છે. એટલે રાણો કહે છે — | ||
{{Poem2Close}} | |||
<poem> | <poem> | ||
<center> | <center> | ||
Line 286: | Line 288: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
<center> | |||
'''ગર લગી ગૂડા ગળ્યા, પેટે વધ્યો પિયો,''' | '''ગર લગી ગૂડા ગળ્યા, પેટે વધ્યો પિયો,''' | ||
'''કાગા ભણજો કુંવરને, રાણો ચાચઈએ રિયો.''' | '''કાગા ભણજો કુંવરને, રાણો ચાચઈએ રિયો.''' | ||
</center> | |||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 323: | Line 327: | ||
<center> | <center> | ||
'''(તારી) દેહડી ઉપર ડામ, ચાભાડી કોણે ચોડિયાં?''' | '''(તારી) દેહડી ઉપર ડામ, ચાભાડી કોણે ચોડિયાં?''' | ||
''કિયા વેરીનાં કામ, કાયા બગાડી કુંવરની.'' | '''કિયા વેરીનાં કામ, કાયા બગાડી કુંવરની.''' | ||
</center> | </center> | ||
</poem> | </poem> | ||
Line 359: | Line 363: | ||
</center> | </center> | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
[હે બહેન, આ ડોળિયા ગામમાં આંબડા કૂવાનાં મીઠાં પાણી અને ચરવા માટે મીઠું ઘાસ; એવું પ્યારું સ્થાન છોડાવીને હું ભેંસોને દુ:ખ નહિ દઉં. વળી,] | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
'''મેયું, દાદર ને માછલાં, (એને) પાણી હુંદો પ્યાર,''' | |||
'''રાણો કે’ રેઢાં ન મેલીએ, જેને અમૃત તણા આહાર.''' | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[ભેંસો, દેડકાં અને માછલાં : એ ત્રણેયને પાણી સાથે જ પ્રીતિ હોય છે. માટે એવાં પ્રાણીઓ જેને અમૃતનો જ આહાર છે તેને રેઢાં ન મેલાય.] | |||
{{Poem2Close}} |
edits