સોરઠી બહારવટીયા - 2/૨૦: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૦|}} {{Poem2Open}} ઇતિહાસમાં સ્થાન [સૌરાષ્ટ્ર વિષેનાં ઐતિહાસિક પુ...")
 
No edit summary
 
Line 31: Line 31:
“કાઠીઆવાડના બહારવટીયાના મેં ત્રણ વિભાગ પાડ્યા છે : એક ગીરાસીઆ બહારવટીયા, બીજા વાઘેરો, ને ત્રીજા મીયાણા : પહેલાં વિભાગમાં ઘણાં જાણીતાં નામો ગણાય છે, કે જેમાં એક નાજાવાળો (એ નાજાવાળાને એક દુહામાં, વરસાદની ગર્જના સાંભળી પેાતાનો કોઈ હરીફ ગર્જતો માની માથાં પછાડી મરનાર સાદુળા સિંહની સાથે સરખાવવામાં આવ્યો છે અને બીજો આંબરડીનો જોગો ખુમાણ પણ બોલાય છે. આ જોગો ખુમાણ, ખરી રીતે તો બહારવટીયો નહિ પણ બળવાખોર કાઠીઓની ટોળીનો સરદાર હતો. પરંતુ જોગો ખુમાણ તો મને મારા સંશોધનની અંદર મળેલા એક ઉત્કૃષ્ટ દુહા માયલો વીર હતો:  

ધ્રુવ ચળે મેરૂ ડગે, *[૧]મહીપત મલે માન
ધ્રુવ ચળે મેરૂ ડગે, *[૧]મહીપત મલે માન
જોગો કીં જાતી કરે, ક્ષત્રીવટ ખુમાણુ  
જોગો કીં જાતી કરે, ક્ષત્રીવટ ખુમાણુ  
The Stars may fall from heaven's dome,
The Stars may fall from heaven's dome,
*The pride of thrones depart :
*The pride of thrones depart :
18,450

edits