જેલ-ઑફિસની બારી/ફટકાની લજ્જત: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ફટકાની લજ્જત|}} {{Poem2Open}} સાંભળો છો, રાજકેદી ભાઈ? ફડાકા સાંભળો છ...")
 
No edit summary
 
Line 47: Line 47:
હું તો પૂછું છું કે પેલા મેજિસ્ટ્રેટ સાહેબ ક્યાં છે? શહેરની કોર્ટમાં બેઠા બેઠા ઠંડે કલેજે ફટકાની સજા ચીતરનાર એ ન્યાયમૂર્તિને આંહીં બોલાવો ને એના હાથમાં નેતર આપો! એને પચાસ કદમ પરથી છલંગો મારીને નેતર વીંઝતા વીંઝતા આવવાનું કહો અને એક જ ફટકો મારવા દો, પછી જુઓ – એ પોતે જ મૂર્છા ખાઈને ભોંય પર પટકાઈ પડે છે કે નહિ? નરવીર મરાઠા મુકાદમ! આ બધા કરતાં તું કેટલો બધો બહાદુર છે, હું તારાં વારણાં લેવા તલખું છું, પણ આ સળિયારૂપી મારા લોખંડી હાથને દીવાલે જકડી રાખ્યા છે. પણ ધન્ય છે તારી ‘પ્રેક્ટિસ’ને.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = મારો ભૈ ક્યાં!
|next = દાક્તર દાદા
}}
18,450

edits