26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વિષ્ણુભાઈ|}} {{Poem2Open}} ‘તમે વિષ્ણુભાઈને મળ્યા છો?’—મેં દર્શકન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 56: | Line 56: | ||
આ વાક્ય સાંભળતાં વિચાર આવેલો કે આ સ્થિતપ્રજ્ઞ વિવેચકને પણ ભરતીઓટના નિયમો સ્પર્શે છે? મૈત્રી–નીડમાં અનાગતની ખોટ ચાલેછે? વિચારપૂર્વક એ આવી કશી અપેક્ષા રાખે એવા નથી જ. છતાં પળવાર એમને થયું કે હવે કોઈ નહીં આવે અને એક સહજ ઉદ્ગારસરી પડ્યો, જે સાંભળતાં અમારો સૂરત પહોંચવાનો થાક ઊતરી ગયો. અનાગતની આ પ્રતીક્ષા અને એમાં વરતાતી નિર્વૈયક્તિક ઉષ્મા એવિષ્ણુભાઈની આગવી ઓળખ હતી. | આ વાક્ય સાંભળતાં વિચાર આવેલો કે આ સ્થિતપ્રજ્ઞ વિવેચકને પણ ભરતીઓટના નિયમો સ્પર્શે છે? મૈત્રી–નીડમાં અનાગતની ખોટ ચાલેછે? વિચારપૂર્વક એ આવી કશી અપેક્ષા રાખે એવા નથી જ. છતાં પળવાર એમને થયું કે હવે કોઈ નહીં આવે અને એક સહજ ઉદ્ગારસરી પડ્યો, જે સાંભળતાં અમારો સૂરત પહોંચવાનો થાક ઊતરી ગયો. અનાગતની આ પ્રતીક્ષા અને એમાં વરતાતી નિર્વૈયક્તિક ઉષ્મા એવિષ્ણુભાઈની આગવી ઓળખ હતી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = રાવળસાહેબ | |||
|next = શિવભાઈ | |||
}} |
edits