13,103
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} સાબરમતીની આજુબાજુનાં કોતરોની ધાર પર ઊગેલાં વનરાઉ વૃક્ષોની લ...") |
No edit summary |
||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading| હરીશ મંગલમ્}} | |||
[[File:Harish Mangalam 18.png|300px|center]] | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Heading|દાયણ | હરીશ મંગલમ્}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સાબરમતીની આજુબાજુનાં કોતરોની ધાર પર ઊગેલાં વનરાઉ વૃક્ષોની લીલાશ આંખોને ભરી દેતી. લાલઘૂમ સૂરજ ઉગમણે ઊગી ચૂક્યો હતો. બસ, જોયા જ કરીએ, જોયા જ કરીએ. એ બાજુથી ગામ ભણી નજર કરતાં હૈયું હરખાતું. આખી સૃષ્ટિની નિઃશબ્દ શાંતિ પથરાયેલી છે. આંબેડકરવાસમાંથી એકેક-બબ્બે, ત્રણ-ત્રણ તો વળી દસ-બારના ટોળામાં લોકો ખેતમજૂરીએ જઈ રહ્યાં હતાં, બાકી વધતાં નિશાળિયાં અને ઘરડાંબુઢ્ઢાં, આખો વાસ સૂમસામ ભાસતો. | સાબરમતીની આજુબાજુનાં કોતરોની ધાર પર ઊગેલાં વનરાઉ વૃક્ષોની લીલાશ આંખોને ભરી દેતી. લાલઘૂમ સૂરજ ઉગમણે ઊગી ચૂક્યો હતો. બસ, જોયા જ કરીએ, જોયા જ કરીએ. એ બાજુથી ગામ ભણી નજર કરતાં હૈયું હરખાતું. આખી સૃષ્ટિની નિઃશબ્દ શાંતિ પથરાયેલી છે. આંબેડકરવાસમાંથી એકેક-બબ્બે, ત્રણ-ત્રણ તો વળી દસ-બારના ટોળામાં લોકો ખેતમજૂરીએ જઈ રહ્યાં હતાં, બાકી વધતાં નિશાળિયાં અને ઘરડાંબુઢ્ઢાં, આખો વાસ સૂમસામ ભાસતો. | ||
Line 69: | Line 77: | ||
{{Right|''(‘ગુજરાતી દલિત વાર્તા’માંથી)''}} | {{Right|''(‘ગુજરાતી દલિત વાર્તા’માંથી)''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/દલપત ચૌહાણ/ગંગામા|ગંગામા]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હરીશ મંગલમ્/ઉટાંટિયો|ઉટાંટિયો]] | |||
}} |