26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કૃતિ-પરિચય|}} {{Poem2Open}} સમીક્ષક સુમન શાહે નવલકથા-વાર્તા લેખનમ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
આ નિબન્ધોમાં પ્રકૃતિની સાક્ષીએ પ્રગટતો વર્તમાન જીવનનો ચહેરો ભાવકોને ખસૂસ આકર્ષિત કરશે. વિદ્યા, શિક્ષણ, સાહિત્ય, કુટુમ્બ, સામ્પ્રત સમાજ, નફ્ફટ રાજરમતો, તૂટતાં મૂલ્યો, યાન્ત્રિક બની ગયેલું જીવન, સમ્બન્ધોનું કે ભાવનાઓનું ખોખલાપણું, આ બધું જ ટૂંકમાં ને અસરકારક રીતે આલેખતા આ નિબન્ધકારના નિબન્ધોમાં પ્રવાહિતા અને સર્જક વ્યક્તિત્વની ભીનાશ છે. પોતાના સમયમાં રહીને વ્યતીતને ઓળખાવતા તથા વર્તમાનને મૂલવી બતાવતા આ નિબન્ધો વાચકો માટે મૂલ્યવાન ભેટ સમાન છે. | આ નિબન્ધોમાં પ્રકૃતિની સાક્ષીએ પ્રગટતો વર્તમાન જીવનનો ચહેરો ભાવકોને ખસૂસ આકર્ષિત કરશે. વિદ્યા, શિક્ષણ, સાહિત્ય, કુટુમ્બ, સામ્પ્રત સમાજ, નફ્ફટ રાજરમતો, તૂટતાં મૂલ્યો, યાન્ત્રિક બની ગયેલું જીવન, સમ્બન્ધોનું કે ભાવનાઓનું ખોખલાપણું, આ બધું જ ટૂંકમાં ને અસરકારક રીતે આલેખતા આ નિબન્ધકારના નિબન્ધોમાં પ્રવાહિતા અને સર્જક વ્યક્તિત્વની ભીનાશ છે. પોતાના સમયમાં રહીને વ્યતીતને ઓળખાવતા તથા વર્તમાનને મૂલવી બતાવતા આ નિબન્ધો વાચકો માટે મૂલ્યવાન ભેટ સમાન છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ | |||
|next = કર્તા-પરિચય | |||
}} |
edits