સોરઠી સંતવાણી/શબદ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|શબદ|}} {{Poem2Open}} બ્રહ્માંડની ઉત્પત્તિ ‘શબદ’ વડે થઈ છે એવું નિર...")
 
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
બ્રહ્માંડની ઉત્પત્તિ ‘શબદ’ વડે થઈ છે એવું નિર્દેશતું આ ભજન કબીરને નામે કાઠિયાવાડમાં ગવાય છે. પણ ભજનોમાં નામાચરણનું તથ્યાતથ્ય નિશ્ચિત નથી હોતું.
બ્રહ્માંડની ઉત્પત્તિ ‘શબદ’ વડે થઈ છે એવું નિર્દેશતું આ ભજન કબીરને નામે કાઠિયાવાડમાં ગવાય છે. પણ ભજનોમાં નામાચરણનું તથ્યાતથ્ય નિશ્ચિત નથી હોતું.
{{Poem2Close}}

<poem>
આદુની રવેણી કહું વિસતારી જી,  
આદુની રવેણી કહું વિસતારી જી,  
સુણો ગુરુ રામાનંદ કથા અમારી જી.
સુણો ગુરુ રામાનંદ કથા અમારી જી.
Line 28: Line 30:
કહે રે કબીર તમે સુણો ધ્રમદાસા  
કહે રે કબીર તમે સુણો ધ્રમદાસા  
મૂળ વચનના કરોને પ્રકાશા.
મૂળ વચનના કરોને પ્રકાશા.
 
</poem>
<center>[કબીર?]</center>
{{Poem2Open}}
અર્થ : આ જગતના આદિ-ઉગમની કથા હું વિસ્તારીને કહું છું.
<center>'''[કબીર?]'''</center>
'''અર્થ''' : આ જગતના આદિ-ઉગમની કથા હું વિસ્તારીને કહું છું.
પ્રથમ શબ્દે રણકાર થયો, તેમાંથી જમીન-આસમાન પેદા થયાં.
પ્રથમ શબ્દે રણકાર થયો, તેમાંથી જમીન-આસમાન પેદા થયાં.
બીજે શબ્દે ‘ઓહમ્’ એવો નાદ થયો, તેમાંથી ન્યારા નૂરીજન ઉત્પન્ન થયા.
બીજે શબ્દે ‘ઓહમ્’ એવો નાદ થયો, તેમાંથી ન્યારા નૂરીજન ઉત્પન્ન થયા.
Line 42: Line 45:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????-?????
|previous = મનવા, જપી લે!
|next = ?????
|next = મૂળ વચન
}}
}}
19,010

edits