સોરઠી સંતવાણી/ભક્તિની જુક્તિ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ભક્તિની જુક્તિ|}} {{Poem2Open}} ચેલાઓએ ‘ગુરુને ચરણે’ શરણાગતો બનીન...")
 
No edit summary
Line 6: Line 6:
ચેલાઓએ ‘ગુરુને ચરણે’ શરણાગતો બનીને ગાયેલ ભજનોનો ભંડાર તો પારાવાર ભર્યો છે. પુરુષ ભજનિકો મોટે ભાગે મળે છે. તે બધાંની અંદર એક ભાત પડે છે સ્ત્રી ભજનકારોની. લોયણ નામની ‘શેલણશીની ચેલી’ પોતાના પર વિષયાસક્ત બનેલ ધૂર્ત રાજવી લાખાને ગાળી નાખે છે તેની દાર્શનિકવાણી પચાસેક પદોમાં પડી છે. તેના જેવી, પણ વિશેષ નિરાળી ને નવલી ભાત તો ગંગાસતીનાં, પોતાની પુત્રવધૂ ચેલી પાનબાઈને પ્રબોધતાં સંખ્યાબંધ પદો પાડી રહ્યાં છે. એ થોડાંક ભજનોમાંથી અક્કેક ટૂક આપું છું :

મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે રે, પાનબાઈ,  
મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે રે, પાનબાઈ,  
મરને ભાંગી રે પડે ભરમાંડ રે!  
::: મરને ભાંગી રે પડે ભરમાંડ રે!  
વિપત પડે વણસે નહીં રે એ તો  
વિપત પડે વણસે નહીં રે એ તો  
હરિજનનાં પરમાણ રે. — મેરુ રે ડગે.
::: હરિજનનાં પરમાણ રે. — મેરુ રે ડગે.

શીલવંત સાધુને વારે વારે નમીએ, પાનબાઈ  
શીલવંત સાધુને વારે વારે નમીએ, પાનબાઈ  
જેનાં બદલે નહીં વ્રતમાન રે;  
::: જેનાં બદલે નહીં વ્રતમાન રે;  
ચિત્તની વૃત્તિ જેની સદાય નિરમળી રે  
ચિત્તની વૃત્તિ જેની સદાય નિરમળી રે  
જેને મા’રાજ થયેલા મે’રબાન રે. — શીલવંત.
::: જેને મા’રાજ થયેલા મે’રબાન રે. — શીલવંત.

લાવ્યા ભાગ્યાની જ્યાં લગી ભે રહે મનમાં, પાનબાઈ,  
લાવ્યા ભાગ્યાની જ્યાં લગી ભે રહે મનમાં, પાનબાઈ,  
ત્યાં લગી ભગતિ નહીં થાય,  
::: ત્યાં લગી ભગતિ નહીં થાય,  
શરીર પડે વાકો ધડ તો લડે રે, પાનબાઈ.  
શરીર પડે વાકો ધડ તો લડે રે, પાનબાઈ.  
સોઈ મરજીવા કહેવાય રે.
::: સોઈ મરજીવા કહેવાય રે.

મનને સ્થિર કરીને આવો રે મેદાનમાં પાનબાઈ,  
મનને સ્થિર કરીને આવો રે મેદાનમાં પાનબાઈ,  
તો તો મટાડું સરવે ક્લેશ,  
::: તો તો મટાડું સરવે ક્લેશ,  
હરિનો દેશ તમને દેખાડું રે, પાનબાઈ,  
હરિનો દેશ તમને દેખાડું રે, પાનબાઈ,  
જ્યાં નહીં રે વરણ ને વેશ રે.
::: જ્યાં નહીં રે વરણ ને વેશ રે.

રમીએં તો રંગમાં રમીએં રે, પાનબાઈ,  
રમીએં તો રંગમાં રમીએં રે, પાનબાઈ,  
મેલી દૈ આ લોકની મરજાદ,  
::: મેલી દૈ આ લોકની મરજાદ,  
હરિના દેશમાં ત્રિગુણ નવ મળે  
હરિના દેશમાં ત્રિગુણ નવ મળે  
નો હોય ત્યાં વાદ ને વિવાદ રે.
::: નો હોય ત્યાં વાદ ને વિવાદ રે.

જુગતિ જાણ્યા વિના ભગતિ ન શોભે, પાનબાઈ,  
જુગતિ જાણ્યા વિના ભગતિ ન શોભે, પાનબાઈ,  
મરજાદ લોપાઈ ભલે જાય,  
::: મરજાદ લોપાઈ ભલે જાય,  
ધરમ અનાદિનો જુગતિથી ખેલો  
ધરમ અનાદિનો જુગતિથી ખેલો  
જુગતિથી અલખ તો જણાય રે.
::: જુગતિથી અલખ તો જણાય રે.

વીજળીને ચમકારે મોતી પરોવવું, પાનબાઈ,  
વીજળીને ચમકારે મોતી પરોવવું, પાનબાઈ,  
Line 95: Line 95:
મળી ગયો તુરિયામાં તાર.
મળી ગયો તુરિયામાં તાર.
આવી ભજનવાણી વડે નવી ટાંચણ-પોથીઓ ભરાઈ રહી છે, અને લોકસાહિત્યના રેવતાચળ ફરતી મારી પરકમ્માનો છેડો આવતો નિહાળું છું. ભજનવાણી એ આ પરકમ્માનું અંતિમ સીમાચિહ્ન છે.
આવી ભજનવાણી વડે નવી ટાંચણ-પોથીઓ ભરાઈ રહી છે, અને લોકસાહિત્યના રેવતાચળ ફરતી મારી પરકમ્માનો છેડો આવતો નિહાળું છું. ભજનવાણી એ આ પરકમ્માનું અંતિમ સીમાચિહ્ન છે.
[‘પરકમ્મા’]
{{Right|[‘પરકમ્મા’]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits