18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મહાભક્તિનાં મૂલ|}} {{Poem2Open}} આગળના ભજનમાં નિર્દેશ છે કે આ ભક્ત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 50: | Line 50: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<center>'''[ગંગાસતી]'''</center> | <center>'''[ગંગાસતી]'''</center> | ||
'''અર્થ''' : પાર્વતીજીએ, નારદની ભંભેરણીથી મહાદેવ પાસે મહાભક્તિનું રહસ્ય માગ્યું. | |||
હે શિવજી! તમે તો અખંડાનંદ, અને અમારે કાયમ જન્મ મરણની જંજાળ, માટે મને અમરત્વનો ભક્તિમંત્ર આપો. | હે શિવજી! તમે તો અખંડાનંદ, અને અમારે કાયમ જન્મ મરણની જંજાળ, માટે મને અમરત્વનો ભક્તિમંત્ર આપો. | ||
હે સતી! તમે તો અબળા. તમને એ જલદ રહસ્ય-પ્યાલો પચે નહીં. | હે સતી! તમે તો અબળા. તમને એ જલદ રહસ્ય-પ્યાલો પચે નહીં. | ||
Line 58: | Line 58: | ||
એટલે ભયભીત દેવોએ શિવને વીનવીને પાર્વતીને ભક્તિનો મંત્ર અપાવ્યો. | એટલે ભયભીત દેવોએ શિવને વીનવીને પાર્વતીને ભક્તિનો મંત્ર અપાવ્યો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = સ્વયંભૂ | |||
|next = મહિમા | |||
}} |
edits