સોરઠી સંતવાણી/કરો ને ઓળખાણ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કરો ને ઓળખાણ| }} વ્યક્તિવંત સાચા સાધુઓની પિછાન તોળલ સતી આપ...")
 
No edit summary
 
Line 38: Line 38:

{{Poem2Open}}
{{Poem2Open}}
<center>[તોરલ]</center>
<center>'''[તોરલ]'''</center>
અર્થ : મારું મન શૂરવીર સાધુઓ પર મોહ્યું છે : જેના રૂદિયામાં પ્રભુ વસ્યા હોય તેવા સાધુ ઉપર.
'''અર્થ''' : મારું મન શૂરવીર સાધુઓ પર મોહ્યું છે : જેના રૂદિયામાં પ્રભુ વસ્યા હોય તેવા સાધુ ઉપર.
ઓ મારા વીરાઓ! હકદાવે આવો, ભાવથી સૌ મળો, સાચાં દિલની ઓળખાણ કરો.
ઓ મારા વીરાઓ! હકદાવે આવો, ભાવથી સૌ મળો, સાચાં દિલની ઓળખાણ કરો.
સત્યની શોધમાં તમે નકામા ઉજાગરા શા માટે કરો છો, ઓ ભાઈઓ? નયનથી નિરખી તો જુઓ! નેત્રોમાં જ્ઞાનનું આંજણ આંજેલું છે તોય કાં માર્ગ ભૂલો? દીવો હાથમાં છે છતાં કાં અજ્ઞાનના કૂવામાં ડૂબો?
સત્યની શોધમાં તમે નકામા ઉજાગરા શા માટે કરો છો, ઓ ભાઈઓ? નયનથી નિરખી તો જુઓ! નેત્રોમાં જ્ઞાનનું આંજણ આંજેલું છે તોય કાં માર્ગ ભૂલો? દીવો હાથમાં છે છતાં કાં અજ્ઞાનના કૂવામાં ડૂબો?
Line 52: Line 52:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????-?????
|previous = અબળા એમ ભણે
|next = ?????
|next = વૈરાગ્યનાં વિછોયાં
}}
}}
18,450

edits