26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{SetTitle}} {{Heading|૩૪. બોબડી બંધ|}} {{Poem2Open}} એક હતો બ્રાહ્મણ. કહેવાય બ્રાહ્મણ, પણ ભ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 44: | Line 44: | ||
રાજાએ બ્રાહ્મણને દરબારમાં બોલાવ્યો. બ્રાહ્મણે લલકાર્યું: | રાજાએ બ્રાહ્મણને દરબારમાં બોલાવ્યો. બ્રાહ્મણે લલકાર્યું: | ||
ઊનો હશે તો બાળશે ને ટાઢો હશે તો હાથને કરશે કાળો! | |||
ઊનો હોય કે ટાઢો — પણ અંગારો તે અં—ગા—રો! | |||
રાજાએ બ્રાહ્મણને શ્લોકનો અર્થ પૂછ્યો તો બ્રાહ્મણ કહે: ‘મહારાજ, શ્લોકમાં અર્થ હોવો જરૂરી છે શું? આપની તિજોરીમાં અર્થ હોય એટલું શું પૂરતું નથી? મારા શ્લોકમાં અર્થ નથી, એટલે આપની પાસે અર્થ માટે આવ્યો છું.’ | રાજાએ બ્રાહ્મણને શ્લોકનો અર્થ પૂછ્યો તો બ્રાહ્મણ કહે: ‘મહારાજ, શ્લોકમાં અર્થ હોવો જરૂરી છે શું? આપની તિજોરીમાં અર્થ હોય એટલું શું પૂરતું નથી? મારા શ્લોકમાં અર્થ નથી, એટલે આપની પાસે અર્થ માટે આવ્યો છું.’ |
edits