સોરઠી સંતવાણી/મેં ગભરુ ગુરુ કા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|મેં ગભરુ ગુરુ કા|}} <poem> મેં ગભરુ રે ગુરુ કા :::: જેણે લિયા ગગનગ...")
 
No edit summary
 
Line 25: Line 25:


{{Poem2Open}}
{{Poem2Open}}
અર્થ : હું તો એ ગુરુનો ગભરુ ગરીબ શરણાગત છું કે જેણે બંકો ગગનનો ગઢ (મુક્તિનો કિલ્લો) જીતી લીધો છે. પાંચ તત્ત્વો (પૃથ્વી, આકાશ, વાયુ, તેજ, અગ્નિ)નો બનેલો આ દેહ એ તો પાંચ તારના તંબૂરા સમાન છે. આ તંબૂરાના એ તારોને મિલાવવા ત્રણ ગુણરૂપી ત્રણ ખૂંટા લગાવેલ છે. ગુરુગમનથી ગગનનું દર્શન થાય તો તનના તાપ બુઝાઈ જાય, આ દેહમાં નાદ અને બુંદની નોબત વાગે છે ત્યારે ઘનનન એવા ઘનુકાર ઘોરી ઊઠે છે. (આ નાદ અને બુંદ, આ ઘનુકાર, ઘેરી ઘેરી મોરલી, ઉનમુન જોગી, મનપવન, બીજકા ચમકા, તેજ તખત, એ બધા યોગની પરિભાષાના શબ્દો છે, અને બ્રહ્માનંદના અનુભવને નોખનોખી રીતે વ્યક્ત કરે છે.)
'''અર્થ''' : હું તો એ ગુરુનો ગભરુ ગરીબ શરણાગત છું કે જેણે બંકો ગગનનો ગઢ (મુક્તિનો કિલ્લો) જીતી લીધો છે. પાંચ તત્ત્વો (પૃથ્વી, આકાશ, વાયુ, તેજ, અગ્નિ)નો બનેલો આ દેહ એ તો પાંચ તારના તંબૂરા સમાન છે. આ તંબૂરાના એ તારોને મિલાવવા ત્રણ ગુણરૂપી ત્રણ ખૂંટા લગાવેલ છે. ગુરુગમનથી ગગનનું દર્શન થાય તો તનના તાપ બુઝાઈ જાય, આ દેહમાં નાદ અને બુંદની નોબત વાગે છે ત્યારે ઘનનન એવા ઘનુકાર ઘોરી ઊઠે છે. (આ નાદ અને બુંદ, આ ઘનુકાર, ઘેરી ઘેરી મોરલી, ઉનમુન જોગી, મનપવન, બીજકા ચમકા, તેજ તખત, એ બધા યોગની પરિભાષાના શબ્દો છે, અને બ્રહ્માનંદના અનુભવને નોખનોખી રીતે વ્યક્ત કરે છે.)
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ભૂલેલ મન સમજાવે
|next = ગુરુનાં વચન ફળે
}}
18,450

edits