26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૫. સોનાનો બકરો|}} {{Poem2Open}} એક હતો સુલતાન. સંતાનમાં એને એક માત્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 156: | Line 156: | ||
સુલતાનને એની દયા આવી. એણે કહ્યું: ‘તારા બે મોટા ભાઈઓ શૂળીએ ચડી ગયા અને હવે તુંયે ચડી જશે. તારાં ઘરડાં માબાપનો કંઈ વિચાર કર્યો?’ | સુલતાનને એની દયા આવી. એણે કહ્યું: ‘તારા બે મોટા ભાઈઓ શૂળીએ ચડી ગયા અને હવે તુંયે ચડી જશે. તારાં ઘરડાં માબાપનો કંઈ વિચાર કર્યો?’ | ||
અમીરપુત્રે કહ્યું: ‘જગતમાં સાધારણ કન્યાનેય વરવાનું સહેલું નથી, તો આ તો મોટા રાજ્યની ગાદીવારસ રાજકુંવરી છે! એને માટે કોઈ પણ ભોગ ઓછો છે. પણ મને ઉમેદ છે કે ત્રણ દિવસમાં હું એને શોધી કાઢીશ.’ | |||
‘ઠીક, તો શોધી કાઢ!’ સુલતાને કહ્યું. | ‘ઠીક, તો શોધી કાઢ!’ સુલતાને કહ્યું. |
edits