ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કેશુભાઈ દેસાઈ/ઉપેક્ષિતા: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} બન્ને ગાડીઓ સેક્ટરના લિંકરોડને વળોટીને મુખ્ય માર્ગ પર વળી ત...")
 
No edit summary
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ઉપેક્ષિતા | કેશુભાઈ દેસાઈ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
બન્ને ગાડીઓ સેક્ટરના લિંકરોડને વળોટીને મુખ્ય માર્ગ પર વળી ત્યાં લગી એ ક્વાર્ટરના ઝાંપા પાસે ઊભી રહી. એણે છેલ્લે વિદાયસૂચક હાથ હલાવતાં જે રીતે ઓશિયાળા ચહેરે હસવાનો પ્રયાસ કર્યો એ જોઈને હું હચમચી ઊઠ્યો હતો. એ અક્ષરેય નહોતી બોલી શકી, પરંતુ એની આંખોએ ઘણું બધું કહી દીધું હતું.

Line 229: Line 231:

ગાડી સડસડાટ ઊપડી ત્યારે મેં જોયું તો એ દોટ મૂકીને ઝાંપા લગી આવીગઈ હતી. જોકે ગાડીની ઘરઘરાટીમાં એ કશું બોલી હોય, છતાં મારાથી સાંભળી શકાયું નહોતું. હા, એનો અધ્ધર ને અધ્ધર તોળાઈ રહેલો હાથ જરૂર દેખાયા કર્યો હતો.

{{Right|''-(‘ઝરમરતા ચહેરા’માંથી)''}}
{{Right|''(‘ઝરમરતા ચહેરા’માંથી)''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કેશુભાઈ દેસાઈ/મહિષાસુર|મહિષાસુર]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રવીણસિંહ ચાવડા/ચાકરી|ચાકરી]]
}}
18,450

edits