18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક-બે ભજનો|}} {{Poem2Open}} “સામતભાઈ, મોટા દરિયા ખેડ્યા છે?” “હા ભાઈ,...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 63: | Line 63: | ||
રોઈ રોઈ કેને સંભળાવું રે જાડેજો કહે છે, | રોઈ રોઈ કેને સંભળાવું રે જાડેજો કહે છે, | ||
ઊંડાં દુઃખ કેને સંભળાવું રે, જેસલજી કહે છે, | ઊંડાં દુઃખ કેને સંભળાવું રે, જેસલજી કહે છે, | ||
::: રુદિયો રુવે રે મારો ભીતર જલે. | |||
અમે હતાં તોળલ રાણી, ઊંડે જળ બેડલાં રે; | અમે હતાં તોળલ રાણી, ઊંડે જળ બેડલાં રે; | ||
તમે રે તારીને લાવ્યાં તીરે રે, જાડેજો કહે છે, | તમે રે તારીને લાવ્યાં તીરે રે, જાડેજો કહે છે, | ||
::: રુદિયો રુવે રે મારો ભીતર જલે! — રોઈ. | |||
એમ એ આખું-ભાંગ્યું બીજું પદ મેં ગાયું. દસ વર્ષ પૂર્વેની એક ભાંગતી રાતે સાંભળેલું તેની ખંડિત કડીઓ જ સાંભરી શકી. | એમ એ આખું-ભાંગ્યું બીજું પદ મેં ગાયું. દસ વર્ષ પૂર્વેની એક ભાંગતી રાતે સાંભળેલું તેની ખંડિત કડીઓ જ સાંભરી શકી. | ||
Line 75: | Line 75: | ||
હૈડા! હાલો અંજાર, મુંજા બેલીડા! | હૈડા! હાલો અંજાર, મુંજા બેલીડા! | ||
એ હૈડા હા…લો અંજાર, મુંજા બેલીડા! | એ હૈડા હા…લો અંજાર, મુંજા બેલીડા! | ||
::: જાત્રા કરીએં જેસલ પીરની હો જી! | |||
— અને વિરાટના મૃદંગ ઉપર મોજાંની થાપી પડી રહી હતી. | — અને વિરાટના મૃદંગ ઉપર મોજાંની થાપી પડી રહી હતી. | ||
[‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’] | {{Right|[‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ચેલૈયાની જન્મભોમ | |||
|next = સતાધારનું યાત્રાધામ | |||
}} |
edits