કાળચક્ર/ગોપાળભાનું ડમરાળું: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading |ગોપાળભાનું ડમરાળું}} {{Poem2Open}} વિમળાના ભાઈજીએ કહેલી એક વાત શબ...")
 
No edit summary
 
Line 38: Line 38:
ગોપાળભા આવી આશા બાંધવાને વખતે પોતે પોતાનો જ ઇતિહાસ ભૂલી બેઠા નહોતા. પોતે રાંડ્યા ત્યારે વય બત્રીસથી વધુ નહોતી, પરણવાની ઉત્કટ ઇચ્છા હતી, પણ ત્યારે એને બે હજારની કોથળી ઠાલવ્યા વગર કોઈ કન્યા દેનાર નહોતું, જ્યારે બે હજાર તો પાવલાં પણ એ દિવસે ઘરમાં નહોતાં. વળી વાઘરણો વેચનારી છૂપી ટોળીમાં ભળ્યાનો જોરદાર વહેમ એના પર તોળાઈ રહ્યો હતો. આજે જો દલભાઈ ન પરણે તો એ જૂની કડવાશ બાપના જીવનને બગાડી નાખે એમ હતું.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = હેમાણીની ખડકી
|next = દાદાનો વારસદાર
}}
26,604

edits