26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading |છેલ્લો જવાબ પકડાયો નહીં}} '''વરાળ''' છોડતા એન્જિનનો ફૂંફાડો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 35: | Line 35: | ||
“તું અક્ષરેઅક્ષર સાચું બોલી, બાઈ!” સુમનચંદ્ર એકાએક પોતાને જે કહેવાનું હતું તે માટેના શબ્દ શોધી આપનાર એ મુસ્લિમ ખેડૂત કન્યા તરફ જોઈને બોલ્યો “હું જાઉં છું તે અમારી ઇજ્જતને માટે. પાછો વળીને આપકમાઈની અસલ જેટલી જમાવટ ન કરી બતાવું ત્યાં લગી પરણવા-બરણવાની વાત નથી. આજ આંહ્ય પરણીને ઘોલકું માંડી બેસું, તો મારા પૂર્વજ દુભાય અને દુનિયા ખીખી દાંત કાઢે. એને મરડ કહે, વળ કહે કે વટ કહે, તારે હૈયે બેસે તે કહે.” પેલી ખેડુ છોકરીને વધુ તાન ચડ્યું. એણે શરીરને સહજ સુંદર મરોડ આપીને બરાબર સન્મુખ બની પૂછ્યું “પણ પાછા આવીનેય પરણવું છે તો મૂળ ઠેકાણે જ ને કે ઈયે દેશાવરથી લેતા આવવું છે?” | “તું અક્ષરેઅક્ષર સાચું બોલી, બાઈ!” સુમનચંદ્ર એકાએક પોતાને જે કહેવાનું હતું તે માટેના શબ્દ શોધી આપનાર એ મુસ્લિમ ખેડૂત કન્યા તરફ જોઈને બોલ્યો “હું જાઉં છું તે અમારી ઇજ્જતને માટે. પાછો વળીને આપકમાઈની અસલ જેટલી જમાવટ ન કરી બતાવું ત્યાં લગી પરણવા-બરણવાની વાત નથી. આજ આંહ્ય પરણીને ઘોલકું માંડી બેસું, તો મારા પૂર્વજ દુભાય અને દુનિયા ખીખી દાંત કાઢે. એને મરડ કહે, વળ કહે કે વટ કહે, તારે હૈયે બેસે તે કહે.” પેલી ખેડુ છોકરીને વધુ તાન ચડ્યું. એણે શરીરને સહજ સુંદર મરોડ આપીને બરાબર સન્મુખ બની પૂછ્યું “પણ પાછા આવીનેય પરણવું છે તો મૂળ ઠેકાણે જ ને કે ઈયે દેશાવરથી લેતા આવવું છે?” | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ચક્રનો પહેલો આંટો | |||
|next = ત્રણ વરસે | |||
}} |
edits