ધરતીનું ધાવણ/6.ચૂંદડીના રંગો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|6.ચૂંદડીના રંગો|}} {{Poem2Open}} લગ્નનાં લોકગીતો : 1 [‘ચૂંદડી’ (ભાગ 1)નો...")
 
No edit summary
Line 92: Line 92:
છત્રીસ વાજાં વાગિયાં
છત્રીસ વાજાં વાગિયાં
[‘ચૂંદડી’]
[‘ચૂંદડી’]
— એ રામ-સીતાના મનોભાવથી રંગાતો પોંખાવા આવે છે. અને
— એ રામ-સીતાના મનોભાવથી રંગાતો પોંખાવા આવે છે. અને
ઢોલ ઢમક્યાં ને વરવહુના હાથ મળ્યા  
ઢોલ ઢમક્યાં ને વરવહુના હાથ મળ્યા  
જાણે ઈસવર પારવતીના સાથ મળ્યા
જાણે ઈસવર પારવતીના સાથ મળ્યા
Line 98: Line 98:
જગત્પિતા અને જગદમ્બાની જોડલીનું સ્મરણ કરાવતો એ હસ્તમિલાપ : આવતી કાલે માવતરથી વિખૂટાં પડવાનું છે એ વાતના અફસોસમાં પુત્રીની —  
જગત્પિતા અને જગદમ્બાની જોડલીનું સ્મરણ કરાવતો એ હસ્તમિલાપ : આવતી કાલે માવતરથી વિખૂટાં પડવાનું છે એ વાતના અફસોસમાં પુત્રીની —  
અમે રે લીલા વનની ચરકલડી  
અમે રે લીલા વનની ચરકલડી  
ઊડી જાશું પરદેશ જો  
::: ઊડી જાશું પરદેશ જો  
આજ રે દાદાજીના દેશમાં  
આજ રે દાદાજીના દેશમાં  
કાલે જાશું પરદેશ જો!  
::: કાલે જાશું પરદેશ જો!  
એક તે પાન દાદા તોડિયું  
એક તે પાન દાદા તોડિયું  
દાદા નો દેજો ગાળ જો!
::: દાદા નો દેજો ગાળ જો!
[‘ચૂંદડી’]
[‘ચૂંદડી’]
એવી ઓશિયાળી, દયામણી મનોદશા : પિતા પાસે પહેરામણી માગતી પુત્રીનું —  
એવી ઓશિયાળી, દયામણી મનોદશા : પિતા પાસે પહેરામણી માગતી પુત્રીનું —  
સંપત હોય તો દેજો, દાદા મોરા  
સંપત હોય તો દેજો, દાદા મોરા  
હાથ જોડી ઊભા રે’જો!  
::: હાથ જોડી ઊભા રે’જો!  
હાથ જોડી ઊભા રે’જો, દાદા મોરા  
હાથ જોડી ઊભા રે’જો, દાદા મોરા  
જીભડિયે જરા લેજો!
::: જીભડિયે જરા લેજો!
[‘ચૂંદડી’]
[‘ચૂંદડી’]
એવું રુદનભીનું કથન : ઘૂંઘટની અંદર છાના વિલાપ કરતી પ્રિયાને
એવું રુદનભીનું કથન : ઘૂંઘટની અંદર છાના વિલાપ કરતી પ્રિયાને
Line 119: Line 119:
મેં તો ડુંગર કોરીને ઘર કર્યાં રે  
મેં તો ડુંગર કોરીને ઘર કર્યાં રે  
મેં તો કાચનાં જડિયાં કમાડ રે હો લાડડી!  
મેં તો કાચનાં જડિયાં કમાડ રે હો લાડડી!  
હજી રે સમજ મારી કોયલડી
::: હજી રે સમજ મારી કોયલડી
[‘ચૂંદડી’]
[‘ચૂંદડી’]
એવાં, આ વિવાહ પરત્વેનાં પોતાનાં વસમાં વીતકોનો ચિતાર દેતાં મર્મગામી આશ્વાસન : તે પછી વિદાય થતી પુત્રીને સ્વજનો તરફથી
એવાં, આ વિવાહ પરત્વેનાં પોતાનાં વસમાં વીતકોનો ચિતાર દેતાં મર્મગામી આશ્વાસન : તે પછી વિદાય થતી પુત્રીને સ્વજનો તરફથી
Line 128: Line 128:
નાનો દેરીડો તે લાડકો, એનાં હસ્યાં રે ખમજો!  
નાનો દેરીડો તે લાડકો, એનાં હસ્યાં રે ખમજો!  
નાની નણંદ જાશે સાસરે, એનાં માથડાં ગૂંથજો!  
નાની નણંદ જાશે સાસરે, એનાં માથડાં ગૂંથજો!  
માથા ગૂંથીને લેજો મીઠડાં, બેનને સાસરે વળાવજો!
::: માથા ગૂંથીને લેજો મીઠડાં, બેનને સાસરે વળાવજો!
[‘ચૂંદડી’]
[‘ચૂંદડી’]
— એવી કરુણાર્દ્ર શિખામણો : એવી શિખામણો પામીને વધૂ પતિને ઘેર પહોંચી. પિયરના વિરહની વેદના શમી ગઈ. દંપતી-જીવનના પ્રથમ પૂર્ણોદયની પહેલી રાત્રિએ —  
— એવી કરુણાર્દ્ર શિખામણો : એવી શિખામણો પામીને વધૂ પતિને ઘેર પહોંચી. પિયરના વિરહની વેદના શમી ગઈ. દંપતી-જીવનના પ્રથમ પૂર્ણોદયની પહેલી રાત્રિએ —  
હાં હાં રે હમલી, લીલી ડાંડીનો ઝમરખ દીવડો
હાં હાં રે હમલી, લીલી ડાંડીનો ઝમરખ દીવડો
— એવો ઝમરખ દીવડો લઈને નવવધૂ રૂમઝૂમતા મેડીએ ચડ્યાં. પ્રશ્ન પુછાય છે કે —  
— એવો ઝમરખ દીવડો લઈને નવવધૂ રૂમઝૂમતા મેડીએ ચડ્યાં. પ્રશ્ન પુછાય છે કે —  
Line 190: Line 190:
અથવા બનેવી કે વેવાઈનો વિનોદ કરવાની આપણી કુદરતી વૃત્તિ પ્રમાણે —  
અથવા બનેવી કે વેવાઈનો વિનોદ કરવાની આપણી કુદરતી વૃત્તિ પ્રમાણે —  
વચ્ચે રે મારે બેનડ બાઈની વેલ્યું  
વચ્ચે રે મારે બેનડ બાઈની વેલ્યું  
કે માફા ઝળકે મશરૂ તણા.  
::: કે માફા ઝળકે મશરૂ તણા.  
વાંસે રે મારે ભટ્ટજી પુરબિયા  
વાંસે રે મારે ભટ્ટજી પુરબિયા  
કે કમર બાંધીને ખાસડ ખડખડે.
::: કે કમર બાંધીને ખાસડ ખડખડે.
એ મુજબ, લગ્ન પર આવેલ બહેનના પતિનું ટીખળ કરવાની સહજ વૃત્તિ જરા વધુ ઘાટા રંગો પૂરીને એક ચિત્ર જન્માવે છે :
એ મુજબ, લગ્ન પર આવેલ બહેનના પતિનું ટીખળ કરવાની સહજ વૃત્તિ જરા વધુ ઘાટા રંગો પૂરીને એક ચિત્ર જન્માવે છે :
આલા લીલૂડા વાંસ વઢાવો રે  
આલા લીલૂડા વાંસ વઢાવો રે  
18,450

edits