ધરતીનું ધાવણ/19.લોકસાહિત્યની નવી દુનિયા 2: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|19.લોકસાહિત્યની નવી દુનિયા 2|}} {{Poem2Open}} [‘રંગ છે, બારોટ!’નો પ્રવ...")
 
No edit summary
Line 50: Line 50:
અછત કી મા  
અછત કી મા  
જોરૂ સો સાથ
જોરૂ સો સાથ
— એ આઠ સવાલ શેઠના પુત્રે એક સાધુને એક લાખ રૂપિયા ચુકાવીને લીધા, અને તુરત જ વાર્તાપ્રવાહ ગતિ પકડે છે, જેમાં એક પછી એક સારનું સાચ પ્રતીત બનતું આવે. બાપ તો આ મૂર્ખાઈ બદલ દીકરાને કાઢી મૂકે છે, એટલે ‘છત કો બાપ’ એ પહેલો બોલ સાચો ઠરે છે. પિતાએ તજેલ અકિંચન પુત્રને મા રાખવા મથે અર્થાત્ ‘અછત કી મા’ પ્રમાણે મા તો અછત વેળાએ પણ મા જ રહે છે. પછી બહેનને ઘેર જતાં નિર્ધન ભાઈને અનાદર મળે છે, ભાઈબંધને ઘેર બહુમાન સાંપડે છે, પછી પરણેલી સ્ત્રી પતિના જવા પછી પિયર જઈ બેસીને વિલાસ માણવા મંડે છે. એનો મર્મ એ કે ‘જોરુ સો સાથ’ : અર્થાત્ સ્ત્રી તે પોતાની સાથે હોય ત્યાં સુધી જ વફાદાર રહે છે. આમ આખી વાર્તાનો ઘાટ અને પ્રવાહ બંધાય છે.

નિગૂઢ સવાલો
નિગૂઢ સવાલો
એ જ કરામત (‘મોટિફ’) આ સંગ્રહની છેલ્લી ‘ખાનિયો’ વાર્તામાં જોવાશે. બે સરખી જ પૂતળીઓમાંથી અસલ-નકલની પરખ, અને ચાર સવાલના ખુલાસા, એ પર આખી વાર્તા ચાલે છે.

18,450

edits