26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading |કડી નવમી}} '''અનુભવીઓના''' આ તમામ જૂજવા અનુભવોનાં પોટલાં લાવ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
અજિત અને પ્રભા ઊઠીને ચાલતાં થયાં. જતાં જતાં પ્રભાએ પેલા ભૂલકાને એક બચી લીધી, બે-ત્રણ વાર પછવાડે નજર નાખી. સ્ટેશનમાંથી ઊપડતી હમેશની સેંકડો ટ્રેઇનો પર વિદાય દેવા આવનારા હજારો લોકોમાંથી કોઈએ એટલા લાગણીપૂર્વક રૂમાલો નહિ ફરકાવ્યા હોય. | અજિત અને પ્રભા ઊઠીને ચાલતાં થયાં. જતાં જતાં પ્રભાએ પેલા ભૂલકાને એક બચી લીધી, બે-ત્રણ વાર પછવાડે નજર નાખી. સ્ટેશનમાંથી ઊપડતી હમેશની સેંકડો ટ્રેઇનો પર વિદાય દેવા આવનારા હજારો લોકોમાંથી કોઈએ એટલા લાગણીપૂર્વક રૂમાલો નહિ ફરકાવ્યા હોય. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કડી આઠમી | |||
|next = કડી દસમી | |||
}} |
edits