26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading |6. નટીનું રમકડું}} '''આ''' બધાની એક મંગલ અસર અજિતના અંતર પર પડી;...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 75: | Line 75: | ||
તે પછી ‘પ્રતિભાના સોદા’ની શી વલે થઈ તે જાણવાની પરવા કર્યા વગર અજિત રાજનગર ગયો. ત્યાંથી એણે જાણ્યું કે પિક્ચરમાં નવા ફેરફારો ઉમેરાયા છે : હીરો-હીરોઇનને પરણાવવામાં આવેલ છે. એક કરતાં વધુ વાર હીરોઇનને હીરોના આલિંગનમાં ઢળતી બતાવી છે વગેરે વગેરે. | તે પછી ‘પ્રતિભાના સોદા’ની શી વલે થઈ તે જાણવાની પરવા કર્યા વગર અજિત રાજનગર ગયો. ત્યાંથી એણે જાણ્યું કે પિક્ચરમાં નવા ફેરફારો ઉમેરાયા છે : હીરો-હીરોઇનને પરણાવવામાં આવેલ છે. એક કરતાં વધુ વાર હીરોઇનને હીરોના આલિંગનમાં ઢળતી બતાવી છે વગેરે વગેરે. | ||
છ મહિને અજિતને ગોબરભાઈનો કાગળ મળ્યો. લખ્યું હતું કે પિક્ચરનાં આવક-ખર્ચનો હિસાબ કર્યો છે. દસ હજારની ખોટ નીકળી છે. એટલે દસ્તાવેજની રૂએ કશું આપવાનું રહેતું નથી. | છ મહિને અજિતને ગોબરભાઈનો કાગળ મળ્યો. લખ્યું હતું કે પિક્ચરનાં આવક-ખર્ચનો હિસાબ કર્યો છે. દસ હજારની ખોટ નીકળી છે. એટલે દસ્તાવેજની રૂએ કશું આપવાનું રહેતું નથી. | ||
{{Poem2Close}} | |||
{{ | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = 5. મિસ મૃણાલિની | |||
|next = 7. સંસારની બખોલમાં | |||
}} |
edits