26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અપૂર્ણ|<br>[આવૃત્તિ 1]}} <center>ગુજરાતની તરુણ માતાઓ!</center> {{Poem2Open}} ‘ઓ બા!...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
આ વખતે ડોશીમા ઘરમાં હોત તો કેવું સુખ થાત! કીકાકીકીને વાર્તા કીધા જ કરત. પણ અરે રે! કાં તો ડોશીમા મરી ગયાં હશે. ને જીવતાં હોય તો કજિયા કરીને તમે એમને આઘાં કાઢ્યાં હશે! ડોશીમા ટક ટક કર્યા કરે એ તમારાથી શે’ સહેવાય! | આ વખતે ડોશીમા ઘરમાં હોત તો કેવું સુખ થાત! કીકાકીકીને વાર્તા કીધા જ કરત. પણ અરે રે! કાં તો ડોશીમા મરી ગયાં હશે. ને જીવતાં હોય તો કજિયા કરીને તમે એમને આઘાં કાઢ્યાં હશે! ડોશીમા ટક ટક કર્યા કરે એ તમારાથી શે’ સહેવાય! | ||
હવે પસ્તાવો થાય છે? તો, લ્યો હું પણ આવું છું — ટક ટક કરવા નહીં. કીકા–કીકીને વાર્તા કહેવા. તમેય સાંભળશો ને? એક વખત તમારે પણ દાદી થવું પડશે, હોં! | હવે પસ્તાવો થાય છે? તો, લ્યો હું પણ આવું છું — ટક ટક કરવા નહીં. કીકા–કીકીને વાર્તા કહેવા. તમેય સાંભળશો ને? એક વખત તમારે પણ દાદી થવું પડશે, હોં! | ||
લિ. | {{Right|લિ. }}<br> | ||
તમે તરછોડેલી | {{Right|તમે તરછોડેલી }}<br> | ||
ડોશીમા | {{Right|ડોશીમા }} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits