રંગ છે, બારોટ/1. વિક્રમ અને ખાપરો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|1. વિક્રમ અને ખાપરો}} '''ઉજેણી''' નગરી ને રાજા વીર વિક્રમનાં રા...")
 
No edit summary
Line 16: Line 16:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
અઢીક હાથનું કાઠું,  
{{space}}અઢીક હાથનું કાઠું,  
પાકલ જાંબુડા રોખો વાન,  
{{space}}પાકલ જાંબુડા રોખો વાન,  
માંજરિયું આંખ્યું.  
{{space}}માંજરિયું આંખ્યું.  
ઓડ્યથી ઊંચા બાબરકાં,  
{{space}}ઓડ્યથી ઊંચા બાબરકાં,  
ચાર ચાર તસુ પગની નળિયું,  
{{space}}ચાર ચાર તસુ પગની નળિયું,  
ચોથિયા વા પગ,  
{{space}}ચોથિયા વા પગ,  
પીંજારાના ઘરનો જાણે ગોળીટો.  
{{space}}પીંજારાના ઘરનો જાણે ગોળીટો.  
ખંભે સાડલો.  
{{space}}ખંભે સાડલો.  
આભામંડળનાં ચાદરડાં હેઠે રમાડે એવી!
{{space}}આભામંડળનાં ચાદરડાં હેઠે રમાડે એવી!
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 33: Line 33:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
ખંભે દૂધના પિયાલા.  
{{space}}ખંભે દૂધના પિયાલા.  
માથે બાર ગાગરનું બેડું.  
{{space}}માથે બાર ગાગરનું બેડું.  
એટલાં વાનાં લઈને —  
{{space}}એટલાં વાનાં લઈને —  
દસેય આંગળીએ ચક્કર ફરવાં,  
{{space}}દસેય આંગળીએ ચક્કર ફરવાં,  
જીભે મોતી પરોવતાં જાવાં,  
{{space}}જીભે મોતી પરોવતાં જાવાં,  
કટારની ધાર માથે પગલાં માંડવાં.
{{space}}કટારની ધાર માથે પગલાં માંડવાં.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 51: Line 51:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
હથેળીમેં હનમંત  
{{space}}હથેળીમેં હનમંત  
ભાળ્યે ભેરવ.  
{{space}}ભાળ્યે ભેરવ.  
ચલને કી ચાલ બાંધું  
{{space}}ચલને કી ચાલ બાંધું  
બોલને કી જીભ બાંધું  
{{space}}બોલને કી જીભ બાંધું  
મોં બાંધું  
{{space}}મોં બાંધું  
બાંધું નગર સારા.  
{{space}}બાંધું નગર સારા.  
ગામધણી કું થળ બેસારું  
{{space}}ગામધણી કું થળ બેસારું  
મોહની નામ હમારા.  
{{space}}મોહની નામ હમારા.  
મો’લ બેઠાં રાજા તેડાવું  
{{space}}મો’લ બેઠાં રાજા તેડાવું  
કામરુ દેશ, કમસા દેવી,  
{{space}}કામરુ દેશ, કમસા દેવી,  
ત્યાં વસે અસમાલ જોગી  
{{space}}ત્યાં વસે અસમાલ જોગી  
અસમાલ જોગીએ વાડી વાવી  
{{space}}અસમાલ જોગીએ વાડી વાવી  
રાજા મો’યો, પરજા મો’ઈ,  
{{space}}રાજા મો’યો, પરજા મો’ઈ,  
મો’યા નગર સારા  
{{space}}મો’યા નગર સારા  
વાછા ચૂકે ઊભો સૂકો  
{{space}}વાછા ચૂકે ઊભો સૂકો  
પડે ધૂપકી કંડમાં  
{{space}}પડે ધૂપકી કંડમાં  
જાય ખડી મસાણમાં  
{{space}}જાય ખડી મસાણમાં  
ચલો મંત્રો ફટકત ચૂવા.
{{space}}ચલો મંત્રો ફટકત ચૂવા.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 80: Line 80:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
લીલી ઘોડી, લીલાં પલાણ,  
{{space}}લીલી ઘોડી, લીલાં પલાણ,  
જઈ કરે માવલ વીર કું સલામ  
{{space}}જઈ કરે માવલ વીર કું સલામ  
મેરા વેરી મેરા ભ્રખ  
{{space}}મેરા વેરી મેરા ભ્રખ  
ઊઠ પો’ર, ઊઠ ઘડી,  
{{space}}ઊઠ પો’ર, ઊઠ ઘડી,  
લીધા વિના પાછી ફરે  
{{space}}લીધા વિના પાછી ફરે  
ચોસઠ જોગણી બાળીને ભસમ કરે.
{{space}}ચોસઠ જોગણી બાળીને ભસમ કરે.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 94: Line 94:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
રાજ જોજે, પાટ જોજે,  
{{space}}રાજ જોજે, પાટ જોજે,  
ગામ જોજે, ગરાસ જોજે,  
{{space}}ગામ જોજે, ગરાસ જોજે,  
જાત જોજે, ભાત જોજે,  
{{space}}જાત જોજે, ભાત જોજે,  
નામ જોજે, ઠામ જોજે.”
{{space}}નામ જોજે, ઠામ જોજે.”
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 109: Line 109:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
ચાર મંગળ વરતીને વિક્રમે મેડીએ ઉતારો કર્યો.  
{{space}}ચાર મંગળ વરતીને વિક્રમે મેડીએ ઉતારો કર્યો.  
મેડીમાં તો જગાજ્યોત લાગી છે.  
{{space}}મેડીમાં તો જગાજ્યોત લાગી છે.  
બિલોરી કાચનાં નળિયાં,  
{{space}}બિલોરી કાચનાં નળિયાં,  
અગરચંદણનાં આડસર,  
{{space}}અગરચંદણનાં આડસર,  
પરવાળિયુંના વળા —  
{{space}}પરવાળિયુંના વળા —  
ઘમકાર થઈ રહ્યો છે.  
{{space}}ઘમકાર થઈ રહ્યો છે.  
રાજકુંવરી તો —  
{{space}}રાજકુંવરી તો —  
મોથ વાણી, એલચી વાણી,  
{{space}}મોથ વાણી, એલચી વાણી,  
ખળખળતે પાણીએ ના’ઈ  
{{space}}ખળખળતે પાણીએ ના’ઈ  
ઘટ પરમાણે આરીસો માંડી,  
{{space}}ઘટ પરમાણે આરીસો માંડી,  
વાળે વાળે મોતાવળ ઠાંસી,  
{{space}}વાળે વાળે મોતાવળ ઠાંસી,  
થાળ લઈ મેડીએ ચડી છે.  
{{space}}થાળ લઈ મેડીએ ચડી છે.  
હાલે તો કંકુ–કેસરનાં પગલાં પડે,  
{{space}}હાલે તો કંકુ–કેસરનાં પગલાં પડે,  
બોલે તો બત્રીસ પાંખડીનાં ફૂલ ઝરે,  
{{space}}બોલે તો બત્રીસ પાંખડીનાં ફૂલ ઝરે,  
પ્રેમના બાંધ્યા ભમરા ગુંજારવ કરે.  
{{space}}પ્રેમના બાંધ્યા ભમરા ગુંજારવ કરે.  
હામકામલોચના  
{{space}}હામકામલોચના  
ત્રાઠી મૃગલીનાં જેવાં નેણ  
{{space}}ત્રાઠી મૃગલીનાં જેવાં નેણ  
ભૂખી સિંહણના જેવો કેડ્યનો લાંક,  
{{space}}ભૂખી સિંહણના જેવો કેડ્યનો લાંક,  
ઊગતો આંબો,  
{{space}}ઊગતો આંબો,  
રાણ્યનો કોળાંબો,  
{{space}}રાણ્યનો કોળાંબો,  
બા’રવટિયાની બરછી,  
{{space}}બા’રવટિયાની બરછી,  
હોળીની જાળ,  
{{space}}હોળીની જાળ,  
પૂનમનો ચંદ્રમા,  
{{space}}પૂનમનો ચંદ્રમા,  
જૂની વાડ્યનો ભડકો  
{{space}}જૂની વાડ્યનો ભડકો  
ને ભાદરવાનો તડકો.
{{space}}ને ભાદરવાનો તડકો.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 139: Line 139:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
મારુ ચલી મોલ પર, દીપક જગાડ્યે,  
{{space}}મારુ ચલી મોલ પર, દીપક જગાડ્યે,  
હાલિયો, લંકા લગાડ્યે.  
{{space}}હાલિયો, લંકા લગાડ્યે.  
મારુ ચલી મોલ પર, છૂટા મેલ્યા કેશ,  
{{space}}મારુ ચલી મોલ પર, છૂટા મેલ્યા કેશ,  
જાણે છત્રપત ચાલિયો, કો’ક નમાવા દેશ.  
{{space}}જાણે છત્રપત ચાલિયો, કો’ક નમાવા દેશ.  
મારુ ચલી મોલ પર, છોડ્યે કળરી લાજ,  
{{space}}મારુ ચલી મોલ પર, છોડ્યે કળરી લાજ,  
અરિયારાં ગઢ ઉપરે, ધધકાર્યો ગજરાજ.  
{{space}}અરિયારાં ગઢ ઉપરે, ધધકાર્યો ગજરાજ.  
મારુ ઠેઠ પલંગ ચડી, કચવા મેલ્યા દૂર,  
{{space}}મારુ ઠેઠ પલંગ ચડી, કચવા મેલ્યા દૂર,  
ચકવા રે મન અણૅંદ ભયો, જાણે ઊગ્યો સૂર.
{{space}}ચકવા રે મન અણૅંદ ભયો, જાણે ઊગ્યો સૂર.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 153: Line 153:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
થંભ થડકે મેડી હસે, ખેલણ લગ્ગી ખાટ,  
{{space}}થંભ થડકે મેડી હસે, ખેલણ લગ્ગી ખાટ,  
સો સજણાં ભલે આવિયાં, જેની જોતાં વાટ.  
{{space}}સો સજણાં ભલે આવિયાં, જેની જોતાં વાટ.  
વાટ બુવારાં ને ગણ ચળાં, દીઓળે દીવા લેશ,  
{{space}}વાટ બુવારાં ને ગણ ચળાં, દીઓળે દીવા લેશ,  
જે દેશથી આવશે મુંજો નાવલો, એ દેશનાં ઘાંઘળ લેશ.  
{{space}}જે દેશથી આવશે મુંજો નાવલો, એ દેશનાં ઘાંઘળ લેશ.  
ઊંચો નળિયર ઓરડો, મદરો સીસો હાથ,  
{{space}}ઊંચો નળિયર ઓરડો, મદરો સીસો હાથ,  
લડથડતી પ્યાલા લિયે, ને ચોમાસારી રાત.
{{space}}લડથડતી પ્યાલા લિયે, ને ચોમાસારી રાત.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 173: Line 173:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
આંસુ વે’ અપાર, નેણે અરજણ નરપતિ,  
{{space}}આંસુ વે’ અપાર, નેણે અરજણ નરપતિ,  
વીર ન કરી વાર, આયો કરણ ઊંડારથી.  
{{space}}વીર ન કરી વાર, આયો કરણ ઊંડારથી.  
રોઈ શક તો રો’, મોકળિયું મેલી કરી,  
{{space}}રોઈ શક તો રો’, મોકળિયું મેલી કરી,  
કિસે બંધાવું પાળ, સાયર ફાટ્યો સાંખડા!  
{{space}}કિસે બંધાવું પાળ, સાયર ફાટ્યો સાંખડા!  
ડુંગર ઉપર દવ જલે, ખનખન ઝરે ઈંગાર,  
{{space}}ડુંગર ઉપર દવ જલે, ખનખન ઝરે ઈંગાર,  
જાકી હેડી હલ ગઈ, વાકા બૂરા હવાલ.  
{{space}}જાકી હેડી હલ ગઈ, વાકા બૂરા હવાલ.  
અને ભાઈ! દિલનાં દુઃખ તો જે ચતુર નર હોય  
{{space}}અને ભાઈ! દિલનાં દુઃખ તો જે ચતુર નર હોય  
એને જ હોય છે ના! મૂરખને શું?  
{{space}}એને જ હોય છે ના! મૂરખને શું?  
ચતુરનકી લાતાં ભલી, ક્યા મૂરખકી બાત  
{{space}}ચતુરનકી લાતાં ભલી, ક્યા મૂરખકી બાત  
ચતુરનકી લાતે સખ ઊપજે મૂરખની વાતે ઘર જાત.  
{{space}}ચતુરનકી લાતે સખ ઊપજે મૂરખની વાતે ઘર જાત.  
ચતુર નરકું બોત દુઃખ, મૂરખકું સખ રાજ;  
{{space}}ચતુર નરકું બોત દુઃખ, મૂરખકું સખ રાજ;  
વિધિ ઘટ જાણે નહીં જેને પેટ ભરવાનું કાજ.
{{space}}વિધિ ઘટ જાણે નહીં જેને પેટ ભરવાનું કાજ.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 201: Line 201:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
અમી  
{{space}}અમી  
અમી મેં કળશ,  
{{space}}અમી મેં કળશ,  
કળશ મેં ઉંકાર  
{{space}}કળશ મેં ઉંકાર  
ઉંકારમાં નરાકાર  
{{space}}ઉંકારમાં નરાકાર  
નરાકારમાં નરીજન  
{{space}}નરાકારમાં નરીજન  
નરીજન મેં પાંચ તતવ.
{{space}}નરીજન મેં પાંચ તતવ.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
26,604

edits