26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|3. બાપુ ભાલાળો}} '''ગુંજવા''' ગામનો રાજા સૂરો ધાધલ : ને ઢાંક બંગ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
ઊઠીને બોલ્યાં : “મારા રોયા નબાપા! | ઊઠીને બોલ્યાં : “મારા રોયા નબાપા! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | |||
ગોતીએં ગોતીએં રે એવા બાપદાદાનાં રે વેર રે | |||
બારડિયુંનાં બેડાં ય રે વીરા, નવ ફોડીએ. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
બેય ભાઈ સામસામા જોઈ રહ્યા : એલા, આ તો આપણને નબાપા કહ્યા! | |||
હાલો મા પાસે. પૂછીએં કે શી વાત છે. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
કે’જે રે માડી રે અમને, હોય એવી વાત રે, | |||
મોસાળે મામિયું રે મેણાં અમને બોલિયું. | |||
નૈ રે નૈ રે એવું કાકા ને રે કટંબ રે. | |||
અધ્ધરથી પડિયેલ રે ધરતીએ ઝીલિયા. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
હૈયામાં સમસમીને દીકરાને મા કહે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
આજથી રે શી કહું કુંવર તુંને વડેરી રે વાત રે! | |||
જે દિ’ રે મૂછડીએ વીરા વળ ઘાલશો. | |||
</poem> |
edits