26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 45: | Line 45: | ||
આજથી રે શી કહું કુંવર તુંને વડેરી રે વાત રે! | આજથી રે શી કહું કુંવર તુંને વડેરી રે વાત રે! | ||
જે દિ’ રે મૂછડીએ વીરા વળ ઘાલશો. | જે દિ’ રે મૂછડીએ વીરા વળ ઘાલશો. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
હે ભાઈ, જે દી તમે મોટા થઈને મૂછ્યે વળ ઘાલશો તે દી હું તમને વાત કહીશ; આજથી કહીને શું કરું? | |||
હે મા! ગરાશિયાના દીકરા તો નાના હોય જ નહીં. જોવું છે? | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
લાવ્ય રે લાવ્ય રે મારો નવધારો રે કટાર રે, | |||
આંતરડાં કાઢીને રે નાખું તારી ડોકમાં. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
માટે જેવી હોય તેવી વાત કહે. | |||
માએ તો બાપના મરતકની ને ગુંજવાનું રાજ રોળાઈ ગયાની વાત કરી છે. | |||
દીકરાએ હઠ લીધી છે : બાપનું રાજપાટ પાછું લઈએ તો જ બાપના બેટા સાચા. લ્યો માડી, રામ રામ! | |||
મામો આવ્યા મનાવવા, કહે છે કે ભાણેજ — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
આલું આલું રે તુંને પચી પચાહ જો ને ગામ રે | |||
ગુંજવાની ગાદી ય રે ભાલાળાને દોયલી. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
ત્યારે ભાણેજ બાપુ ભાલાળો શું કે’ છે! : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
તારાં ગામડિયાં તારે ય અતિ ઘણેરાં હોય રે | |||
ગુંજવાની ગાદી ય રે ભાલાળાને સર સમી. | |||
</poem> | </poem> |
edits