26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 304: | Line 304: | ||
{{Space}}દાનડિયાં આલે રે ભાલાળો રે બંધવો. | {{Space}}દાનડિયાં આલે રે ભાલાળો રે બંધવો. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
બાપુ ભાલાળો કન્યાદાન દેવા ઊઠ્યો. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
આલું આલું રે બેની પચી પચા જોને ગામ રે | |||
સોળસેં તે સાંઢ્યું અરે બાઈ વાંસે મોકલું. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
પરમલ કહે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
તારાં ગામડિયાં તારે અતિ ઘણેરાં રે હોય રે, | |||
એક જ ને માગુંય રે ચાકર જોને ચાંદિયો. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
અરે ગાંડી રે ગાંડી બેન! | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
ઘેલી બેની રે આવાં ઘેલડિયાં શાં રે બોલ્ય રે, | |||
ચાંદિયો ને હોય જ રે ભાલાળાની ચોવટે. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
ચાંદિયો તો મારે પૂછવા સલાહ લેવા ઠેકાણું. એ હું કેમ આપું? | |||
{{Poem2Close}} | |||
<center>[6]</center> |
edits