26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 407: | Line 407: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આવો ભેદ પડ્યો છે. પરમલને તો ન મળે લૂગડાંનું ઠેકાણું, એમાં માનેતીએ વખાણ કરવા માંડ્યાં : | આવો ભેદ પડ્યો છે. પરમલને તો ન મળે લૂગડાંનું ઠેકાણું, એમાં માનેતીએ વખાણ કરવા માંડ્યાં : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
આપડો રે ઠાકોરિયો એવો ત્રણ ભુવનનો રાય રે, | |||
તેના રે સરીખી રે કળમ રે કોઈ નહીં. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
દાઝે બળીઝળી રહેલી પરમલ આ ન સાંખી શકી. બોલી : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
બાપુ ભાલાળો મારો માડીજાયો રે ભાઈ રે, | |||
તેના તે ડાબા પગની રે મોજડી આપડો ઠાકરો. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
આપણો ઠાકોર તો મારા ભાઈ બાપુ ભાલાળાના ડાબા પગની મોજડી જેવો નમાલો! | |||
હેં!!! તેલમાં માખ બૂડે એમ છયે જણીઓ ઝંખવાઈ ગઈ. | |||
પછી સાતેય જણિયું લૂગડાં ઉતારીને તળાવમાં નાહવા પડે છે. મગરમચ્છ જેવી મસ્તાન બનીને તરે છે, ડબકીડોર રમે છે. સામસામી પાટુડીઓ નાખે છે. જાણી જાણીને પરમલ ઉપર પાટુડીના ઘા કરે છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits