26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 158: | Line 158: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<center></center> | <center></center> | ||
{{Poem2Open}} | |||
વેળાવળજી વાળાનો મેલીકાર (સૈન્ય) કાળાવડ ગામને પાદર હતો, ત્યાં વીહળા પટગરની દીકરી, રૂપદે નામે, હાથમાં પાડરુ દોરીને તળાવમાં ભેંસું દોવા જાય. | |||
પૂછ્યું : “આ કોણ?” | |||
“ઈ કાઠી.” | |||
“કાઠી કોણ?” | |||
“કાઠી છ જાતના : પટગર, માંઝરિયા, જાતવડા, નાટા વગેરે છ કુળ : વેરાટને શહેર જે દી કોરવોએ ગાયું તગડાવિયું : કોણ તગડે? રજપૂતે તો ન તગડી, પછી કાઠનો ઘોડો ને કાઠનો અસવાર કરી તગડાવિયું. એના છ વળીના કાઠી. કૃષ્ણે કહ્યું, “વાહ કાઠીડા! શાબાશ છે, કાઠીડા!” | |||
વેળાવળજી કહે કે “ત્યારે લ્યોને નાખીએં એની દીકરીનું માગું.” પટગરોએ જવાબ દીધો : “બહુ સારું, બા! અમે બે પગથિયાં ચડ્યાં.” | |||
એ રીતે વાળા ઠાકર આળસીને કાઠી થયા, મામડિયા ચારણની દીકરિયુંનો શરાપ ઊતર્યો. | |||
કાઠીઓને સંધના જામની ભૂંસ બહુ લાગી એટલે ઢાંક મૂકીને ઓલ્યે કાંઠે પાવરમાં ઊતર્યા. | |||
સંધના અબડા જામને ખબર પડી એટલે એણે ફોજ લઈને પાવર ઘેર્યું. માગું મોકલ્યું કે તમારા દીકરાની વહુ આલો. ડાયરો મૂંઝાણો. | |||
વળતે દી અડમલિયા હજામ વાળા વળોચનું વતું કરે. બોકડો છીંક્યો એટલે હજામે મારી લાપોટ ને કહ્યું, “એલા માઉગર! બારોટ નોંઘણની અને વાળા વળોચની ગઈ એમ તારી યે ભેળી કીં ગઈ! માંગરના!” | |||
વળોચજીએ પૂછ્યું : “એમ કેમ બોલછ?” | |||
“તયેં પછી મૂંઝાઈને શું બેઠા છો? જવાબ દ્યોને અબડાને, કે બાઈને આશા છે, માટે બાળક અવતરે પછી લઈ જા. ત્યાં પ્રભુ રાજા સરજાડશે.” આમ હજામની મત્ય ચાલી, તેથી ‘હજામત્ય’ શબ્દ થયો! | |||
અબડો પાવર માથે થાણું મૂકીને ગયો. | |||
આંહીં જોધપુરના રાઠોડે લાખામાચી ગામ વાસ્યું. ત્યાંથી રાઠોડ પાવર આવીને મળ્યા. દીકરિયું દીધી ને લીધી. ત્યાં તો પાંચ પરમાર રજપૂત પણ આવ્યા. | |||
રાઠોડની તેર સાખું છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
પ્રથમ સૂર સંધવ, બીઓ બંગણહાર નરેસર, | |||
એડા રાય રાઠોડ, ચેતકરા, દાનેસરા, | |||
જળખેઠિયા, કમધજ, ધનડૂબડિયા, પરધરા, | |||
વાજા, વાઢેળ, કહાં પીઠ કોટેચા, | |||
જમના ત્રટે જોજડાં, ખેડે હાથ સવતનરા, | |||
એટલી સાખ ઉપાવતાં તેર સાખ રાઠોડ તવાં. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એમાં ધાધલ મુખ્ય શાખા. એ બધા વટલાઈને કાઠી બન્યા. | |||
ચાર કુળ પરમારનાં વટલાણાં તેની કાઠી શાખા — જેબલિયા, બાયલ, વીંછિયા ને માલા. | |||
ચોહાણ વટલાણા તેની પાંચ કળી : ઝેકડિયા, વેગડ, ઝળુ, સોંસર ને ભીંસરિયા. | |||
એનો દુહો છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
ઝેકડિયા, વેગડ, ઝળુ, સોંસર, ભીંસરિયા, | |||
માલેં બાધા મૂળવા, સગળાય સોનાંગરા. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
આ રીતના વળાટમાંથી કાઠી એવું કુળ થયું : બથમાં આવે એવું એકલઠું. | |||
દેવકરણિયો ધાધલ અને સાણિયો વીંછિયો વાળા વળોચ ભેગા હતા. | |||
પછી સૌએ નક્કી કર્યું : બાંધો પરિયાણ, અબડા જામને ટીપી નાખીએ. | |||
વાઢાળાઓને તેડાવ્યા. તરવારું માંડી સજાવા. | |||
અબડા જામનું થાણું બેઠું હતું તેને વહેમ આવ્યો. “એલા શેની તૈયારી કરો છો?” | |||
“ઈ તો અમારો કાઠીનો રિવાજ છે કે વિવા કરીને પછી સામસામા વઢવાડ્ય કરીએં.” | |||
{{Poem2Close}} |
edits