26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 304: | Line 304: | ||
::::: કુંવારી કન્યાને રાજા, ઘર ઘણાં. | ::::: કુંવારી કન્યાને રાજા, ઘર ઘણાં. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
તો હું બાળકુંવારી જ રહેત ના! મેં તો કોરી ગાગર પૂજીને તમને વર મેળવવા મહાદેવનાં વ્રત કર્યાં. હું કુંવારી હોત તો મને ઘણાં ઘર મળી રહેત. પણ હવે હું પરણેલી નાર ક્યાં જાઉં! | |||
એવાં તપેલાં વેણ બોલતી, મેણાં મારતી પીંગલાને જનમના જોગી કહે છે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
:::કિયા રે વાસ્તે તપલી પીંગલા! | |||
::::: શીદ તમે ઝૂરો મોરી માય જી, | |||
:::દૂઝે બાણું લખ માળવો, | |||
::::: દૂઝે ઘેલુડી ગુજરાત જી, | |||
:::ખાવો, પીવો ને ધન વાપરો, | |||
::::: સંઘર્યાં નહીં આવે સાથ જી, | |||
::::: જેવાં રે દેશો તેવાં પામશો. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
હે પીંગલા, શા માટે તપી ઊઠો છો! શીદને ઝૂરો છો? તમારે તો બાણું લાખની આવકનો માળવો દેશ દૂઝે છે. ખાવ, પીઓ ને ધન વાપરો. સંઘરેલું સાથે નહીં આવે. જેવું દેશો એવું આવતે જન્મે પામશો. | |||
ત્યારે પીંગલા વધુ તપે છે — | |||
{{Poem2Close}} |
edits