26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આંબરડું–ફોફરડું}} '''“પૂજારી!''' એ પૂજારી, ઉઘાડો ને!” {{Poem2Open}} “ર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(5 intermediate revisions by the same user not shown) | |||
Line 24: | Line 24: | ||
:::::મારું દૂધ મા’દેવને ચડે. | :::::મારું દૂધ મા’દેવને ચડે. | ||
<center>*</center> | <center>*</center> | ||
::તલક તળસી | ::તલક તળસી<ref>અહીંથી લગભગ અર્થ શૂન્ય જોડકણું શરૂ થાય છે.</ref> | ||
::ઝમરખ દીવડો | ::ઝમરખ દીવડો | ||
::હત હત કરતો જાય રે જીવડો : | ::હત હત કરતો જાય રે જીવડો : | ||
Line 41: | Line 41: | ||
{{Space}}{{Space}} મારાં ચોર્યાં | {{Space}}{{Space}} મારાં ચોર્યાં | ||
{{Space}}{{Space}} આનાં ચોર્યાં | {{Space}}{{Space}} આનાં ચોર્યાં | ||
::એને નાખો જમને બાર | |||
::ઈ બૂડે ને અમને તાર. | |||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
એટલું બોલી, સાથિયા કરી, ચપટીક દાણા નાખી છોકરીઓ સાથિયાને વધાવે; તે વખતે આવું સૌભાગ્ય માગે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::ચકલાં રે તમે ચણી ચણી લેજો, | |||
::ગોવિંદના ઘર ગણી ગણી લેજો! | |||
::ગોવિંદ રે તમે આરી દેજો, ઝારી દેજો! | |||
::ગોઠડીએ બે બેન્યું દેજો! | |||
::આણે પરિયાણે વીરોજી દેજો! | |||
::રાંધણીએ વઉવારુ દેજો! | |||
::પીરસણે માતાજી દેજો! | |||
::પાટલે જમવા બાપ દેજો! | |||
::ભેગો જમાડવા ભત્રીજો દેજો! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
પછી સાથિયા ઉપર ચારેય ફળ મૂકીને બોલે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::બેસ રે રામ શ્રી ભગવાન, | |||
::ક્યારે લેશું હરિનાં નામ! | |||
::હર રે હૈડાંની ગોરી | |||
::ઓસડિયામાં નાખો ઢોળી. | |||
::વૈદ રે તું કુંટિયો વૈદ | |||
::મોંઘાં તુલસી મોંઘાં પાન | |||
::મોંઘાં રે શ્રી રામનાં નામ | |||
::મોંઘે વરતે વરત કરો | |||
::: વરતોલાં કરો, | |||
::લખ ચોરાસી ફેરા ટળો! | |||
::ફેરા ફરતાં લાગી વાર | |||
::શ્રી કૃષ્ણે ઉઘાડ્યાં બાર | |||
::બારોબાર દીવા બળે | |||
::શ્રી કૃષ્ણના વિવા કરે. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[પછી ફળો ઉપર ચાંદલા કરતાં કરતાં] | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::ટીલી રે મારી ટબક દેરાણી, | |||
::ઝબક જેઠાણી, | |||
::વરત કરો બે ઝલ દેરાણી. | |||
::મારી ટીલી આરે માસ બારે માસ | |||
::શિવજી પૂરો સૌની આશ! | |||
::સૌ નાયાં સૌ ધોયાં, | |||
::તેની બાંધો પાળ્ય | |||
::પાળ્યે પાંચ પૂતળાં ને | |||
::મંઈ બેઠા વાસુદેવજી. | |||
::મરડક મારી મૂઠડી | |||
::લે રે રામ લેતો જા | |||
::કાંઈક આશરવાદ દેતો જા, | |||
::રાણી પાસે થાતો જા, | |||
::રાણી કે’શે કા’ણી | |||
::તને ચડપ લેશે તાણી. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
પછી ઊઠવણું કરે છે. ઊઠીને ઘેર જાય. ચાલતાં ચાલતાં બોલે | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::કારતક ના’ય કડકડ ખાય | |||
::એનું પુન્ય કૂતરાને જાય. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[એટલે કે આ વ્રતમાં તેલમાં તળેલું ધાન્ય જે ખાય તેને પુણ્ય ન મળે.] | |||
પાછી વળે ત્યાં સુધી અંધારું જ હોય. ધીમે ધીમે કાગડા–કૂતરા બોલવા લાગે. એટલે વ્રત કરવાનો વખત વીતી ગયો ગણાય. બીજી શેરીઓની જે કન્યાઓ મોડી ઊઠે તેને ખીજવવા માટે બોલે છે કે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::કાગડા બોલ્યા | |||
::કૂતરા બોલ્યા | |||
::ઓલીપાની છોડિયુંનું ખો…ટું! | |||
</poem> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ચાંદરડાની પૂજા | |||
|next = અહલીપહલી | |||
}} | |||
<br> |
edits