825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} સાંડસીમાં ભરાવેલી વઘારની વાટકી ન જાણે શી રીતે છટકી તે દાળમાં...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''આ ઘેર પેલે ઘેર'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સાંડસીમાં ભરાવેલી વઘારની વાટકી ન જાણે શી રીતે છટકી તે દાળમાં છમકારો બોલાવવાને બદલે કકડેલું તેલ જમીન પર પડ્યું. સવિતા પણ દાઝતાં માંડ માંડ બચી ગઈ. એકાદ છાંટો તો ઊડ્યોય ખરો. પણ એનું ધ્યાન એમાં ન હતું. રગડીને આગળ ગયેલી વાટકીએ કરેલો અવાજ, એની આળી યાદદાસ્તમાં એક બીજા પ્રસંગને ઉપસાવી ગયો…..! | સાંડસીમાં ભરાવેલી વઘારની વાટકી ન જાણે શી રીતે છટકી તે દાળમાં છમકારો બોલાવવાને બદલે કકડેલું તેલ જમીન પર પડ્યું. સવિતા પણ દાઝતાં માંડ માંડ બચી ગઈ. એકાદ છાંટો તો ઊડ્યોય ખરો. પણ એનું ધ્યાન એમાં ન હતું. રગડીને આગળ ગયેલી વાટકીએ કરેલો અવાજ, એની આળી યાદદાસ્તમાં એક બીજા પ્રસંગને ઉપસાવી ગયો…..! |