ચૂંદડી ભાગ 1/86.લાડડી, તારા દેશમાં: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|86|}} <poem> લાડડી, તારા દેશમાં સોનીડે માંડ્યાં હાટ લાડડો વસાવે...")
 
No edit summary
 
Line 5: Line 5:
<poem>
<poem>
લાડડી, તારા દેશમાં સોનીડે માંડ્યાં હાટ  
લાડડી, તારા દેશમાં સોનીડે માંડ્યાં હાટ  
લાડડો વસાવે ઝૂમણાં રે  
::: લાડડો વસાવે ઝૂમણાં રે  
એની લાડડીને પે’રવા જોગ રે  
::: એની લાડડીને પે’રવા જોગ રે  
ઓલ્યો મલારપરનો મોરલો રે  
::: ઓલ્યો મલારપરનો મોરલો રે  
એને નીરજો નાગરવેલ!  
:::: એને નીરજો નાગરવેલ!  
અરધી તે નીરજો એળચી રે  
અરધી તે નીરજો એળચી રે  
એને અરધી નાગરવેલ!
::::: એને અરધી નાગરવેલ!
લાડડી, તારા દેશમાં દોશીડે માંડ્યાં હાટ
લાડડી, તારા દેશમાં દોશીડે માંડ્યાં હાટ
લાડો વસાવે ચૂંદડી રે  
::: લાડો વસાવે ચૂંદડી રે  
એની લાડડીને પે’રવા જોગ રે  
::: એની લાડડીને પે’રવા જોગ રે  
ઓલ્યા મલારપરનો મોરલો રે  
::: ઓલ્યા મલારપરનો મોરલો રે  
એને નીરજો નાગરવેલ!  
::::: એને નીરજો નાગરવેલ!  
અરધી તે નીરજો એળચી રે  
અરધી તે નીરજો એળચી રે  
એને અરધી નાગરવેલ
::::: એને અરધી નાગરવેલ
 
</poem>
</poem>
18,450

edits