26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 292: | Line 292: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આટલા શબ્દોમાં જ આર્ય ગૃહજીવનની શાંત વિશુદ્ધિનો — મરજાદી ચોખ્ખાઈનો નહિ — સર્વાંગસુંદર આભાસ થઈ જાય છે. આપણી આસપાસ જાણે એ જીવનશુદ્ધિની સુવાસ ફોરે છે. અને એ વ્રતનું ઉજવણું પણ સાદું : વ્રતની પાછળ રહેલી કામના શુદ્ધ સાંસારિક : કોઈ દેવને વસમી ન પડે તેવી : | આટલા શબ્દોમાં જ આર્ય ગૃહજીવનની શાંત વિશુદ્ધિનો — મરજાદી ચોખ્ખાઈનો નહિ — સર્વાંગસુંદર આભાસ થઈ જાય છે. આપણી આસપાસ જાણે એ જીવનશુદ્ધિની સુવાસ ફોરે છે. અને એ વ્રતનું ઉજવણું પણ સાદું : વ્રતની પાછળ રહેલી કામના શુદ્ધ સાંસારિક : કોઈ દેવને વસમી ન પડે તેવી : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
પે’લે વરસ લાડવો ને ઘાડવો | |||
આવે ચોખો જનમારો | |||
બીજે વરસ મગનું કૂંડું | |||
આવે રે એવાતણ ઊંડું | |||
ત્રીજે વરસ સાળ સૂપડું | |||
આવે રે સંસારનું સુખડું | |||
ચોથે વરસે ચરણાં ચોળી | |||
આવે ભાઈપૂતરની ટોળી | |||
પાંચમે વરસે ખીરે ખાંડે ભર્યાં ભાણાં | |||
આવે શ્રીકૃષ્ણનાં આણાં. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
સાચાં ને સ્વાભાવિક બંગાળી કુમારિકા-વ્રતોમાં પણ આવી રીતે કૌટુંબિક જીવનની જ માંગણી હોય છે. કુટુમ્બજીવનની એ પ્રીતિને જાણે કે પ્રકૃતિના ધાવણમાંથી જ ધાવતી ગુર્જર કન્યાઓ ગાતી — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
ગોવિંદજી રે તમે આરી દેજો ઝારી દેજો | |||
ગોઠડીએ બે બેન્યું દેજો | |||
આણે પરિયાણે વીરોજી દેજો. | |||
રાંધણીએ વવારુ દેજો | |||
પીરસણે માતાજી દેજો | |||
હે હર શંકર, દિનકર નાથ, | |||
કખનો ના પડિ જેને મૂર્ખેર હાત. | |||
પાટલે જમવા બાપ દેજો | |||
ભેળો જમવા ભતરીજો દેજો! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
પોષી પૂનમના વ્રતમાં પણ પ્રકૃતિપૂજન અને કૌટુંબિક મમતા કાવ્યની વાણી માટે વ્યક્ત થાય છે. આઠ-આઠ વર્ષની કન્યાએ નદીએથી સ્વહસ્તે માંજીને નાનું બેડું ભરી આપવું અને અલાયદો ચૂલો કરીને ઉઘાડા આભ નીચે છાપરા વિનાની જગ્યાએ જ રસોઈ કરવી : બનતાં સુધી અગાશી જ પસંદ કરવી. ગાય છે કે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
પોષ મહિનાની પૂનમે રે | |||
અગાસે રાંધ્યાં અન્ન વા’લા. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
અને પછી એક ચાનકી કરી, તેમાં કાણું પાડી ચંદ્રની ચાડે ધરી, કાણા વાટેથી ચંદ્રને નિહાળી કાવ્ય સંબોધવું કે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
ચાંદા તારી ચાનકી | |||
મારું ચૂરમું | |||
ભાઈ જમ્યો | |||
બે’ન ભૂખી! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
અને પછી — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
ચાંદા તારી ચાનકી | |||
કૂતરા તારી રોટલી | |||
આજ મારી પોષી પૂનમ! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એટલું કહી કૂતરાને રોટલી નાખવી : તે પછી | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
પોષી પોષી પૂનમડી | |||
અગાશીએ રાંધ્યા અન્ન | |||
ભાઈની બે’ન જમે કે રમે? | |||
જમ્ય બે’ન જમ્ય! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એ ભાઈની રજા લઈ ને જ પોતાનું રાંધેલું અન્ન પૂર્ણ ચંદ્રકળાની નીચે બેઠાં બેઠાં જમવું : એ બધી ક્રિયા કોઈ શાસ્ત્રીય વ્રતમાંથી નહિ જડે. એ વ્રતના ગર્ભમાં શી શી ભાવનાઓ વિલસી રહી છે? સંપૂર્ણ સ્વાશ્રય : એક દિવસનો ગૃૃહસંસાર : ઉઘાડા ગગન સાથે મહોબ્બત : ચંદ્રિકાની તેજ-ઔષધિઓનું રસોઈમાં ઝિલાવું : આભના ચંદ્ર અને ધરતીના ‘ભાઈ’ વચ્ચે સામ્યની દૃષ્ટિ : અને નાની કન્યાના અંતરમાં આટલી એકસામટી પ્રેરણા પૂરવાનું સહજ કાર્ય આ વ્રત કરી આપે છે. આ વ્રતને આપણે એક કાવ્ય જ કાં ન કહીએ? | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits