18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} જીવી કંઈ હવે બાળક નહોતી. જીવીને જાણ હતી – બધીયે ખબર હતી – કે પો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''જી’બા'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જીવી કંઈ હવે બાળક નહોતી. જીવીને જાણ હતી – બધીયે ખબર હતી – કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી તેની અડોઅડ જ, સામા ગામ બનેજડાની સીમમાં, મથુર મજૂરીએ આવતો હતો. માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છેટેથી કળી કાઢતી હતી; તો પછી મથુર પણ શું પોતાને નહિ પારખી કાઢતો હોય? | જીવી કંઈ હવે બાળક નહોતી. જીવીને જાણ હતી – બધીયે ખબર હતી – કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી તેની અડોઅડ જ, સામા ગામ બનેજડાની સીમમાં, મથુર મજૂરીએ આવતો હતો. માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છેટેથી કળી કાઢતી હતી; તો પછી મથુર પણ શું પોતાને નહિ પારખી કાઢતો હોય? |
edits