સોરઠી બહારવટિયા ભાગ-1/2. નાથો મોઢવાડિયો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 193: Line 193:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
એકે તેં ઉથાપિયા, ટીંબા જામ તણા,  
::એકે તેં ઉથાપિયા, ટીંબા જામ તણા,  
(તેનિયું) સુણિયું સીસોદરા, નવખંડ વાતું, નાથિયા!
::(તેનિયું) સુણિયું સીસોદરા, નવખંડ વાતું, નાથિયા!
</poem>
</poem>
{{Poem2Open}}
'''[હે સિસોદિયા રજપૂતના વંશમાંથી ઊતરેલા નાથા મેર! પ્રથમ તો તેં જામ રાજાનાં કંઈક ગામડાં ઉજ્જડ કર્યાં, તેની કીર્તિની વાતો ચોમેર પ્રસરી ગઈ છે.]'''
{{Poem2Close}}
<poem>
::બીજે નાનાં બાળ, રોતાં પણ છાનાં રહે,
::પંચમુખ ને પ્રોંચાળ, નાખછ ગડકું, નાથિયા!
</poem>
{{Poem2Open}}
'''[તારી ખ્યાતિ તો એવી છે કે તું સાવજ સરીખો એવી તો ગર્જના કરે છે કે રોતાં છોકરાં પણ એ ત્રાડ સાંભળીને ચૂપ થઈ જાય છે. પંચમુખો, પ્રોંચાળો, એ સિંહનાં લોક-નામો છે.]'''
{{Poem2Close}}
<poem>
::ત્રીજે જાડેજા તણું, મોઢા છોડાવ્યું માણ,
::ખંડ રમિયો ખુમાણ, તું નવતેરી, નાથિયા!
</poem>
{{Poem2Open}}
'''[ત્રીજી વાત : તેં જાડેજા વંશના જામ રાજાનું માન મુકાવ્યું છે. ભીમ જેમ એક હાથમાં નવ અને બીજા હાથમાં તેર હાથી લઈને નવતેરી નામની રમત રમતો હતો, તેમ તું પણ એકસામટાં શત્રુદળને રમાડતો યુદ્ધની રમતો રમ્યો છે.]'''
{{Poem2Close}}
<poem>
::ચારે દાઢે ચાવ, બારાડી લીધી બધી,
::હવ્ય લેવા હાલાર, નાખછ ધાડાં, નાથિયા!
</poem>
{{Poem2Open}}
'''[ચોથું : તેં તો જામનો બારાડી નામનો આખે પ્રદેશ દાઢમાં લઈને ચાવી નાખ્યો, અને હવે તો તું એની હાલારની ધરતી હાથ કરવા હલ્લા લઈ જાય છે.]'''
{{Poem2Close}}
<poem>
::પાંચે તું પડતાલ, કછિયુંને કીધા કડે,
::મોઢા ડુંગર મુવાડ, નત ગોકીરા, નાથિયા!
</poem>
{{Poem2Open}}
'''[પાંચમું : તેં કચ્છી જાડેજા લોકોને પણ સપાટામાં લઈ કબજે કર્યા છે. અને હે મોઢવાડિયા! ડુંગરની ગાળીમાં તારા નાદ નિરંતર થયા જ કરે છે.]'''
{{Poem2Close}}
26,604

edits