18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} લક્ષ્મી હજી તો કોડભરી જિંદગીને ઉંબરે પગ માંડતી હતી ત્યાં જ એન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''મારી ચંપાનો વર'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
લક્ષ્મી હજી તો કોડભરી જિંદગીને ઉંબરે પગ માંડતી હતી ત્યાં જ એનું ભાગ્ય નંદવાઈ ગયું. અચાનક જ એનો પતિ તાવથી પટકાઈ પડ્યો અને પૂરાં બે વરસ પણ નહિ માણેલું એવું લગ્નજીવન સંકેલી લઈને ચાલતો થયો. લક્ષ્મીને માટે આખી દુનિયા હતી ન હતી થઈ ગઈ. માત્ર, પોતાના હવે નિરર્થક થઈ પડેલા પ્રફુલ્લ સૌંદર્યની કૂંપળ જેવી ચાર મહિનાની ચંપા એને મૃત્યુને તેડતાં રોકતી હતી. | લક્ષ્મી હજી તો કોડભરી જિંદગીને ઉંબરે પગ માંડતી હતી ત્યાં જ એનું ભાગ્ય નંદવાઈ ગયું. અચાનક જ એનો પતિ તાવથી પટકાઈ પડ્યો અને પૂરાં બે વરસ પણ નહિ માણેલું એવું લગ્નજીવન સંકેલી લઈને ચાલતો થયો. લક્ષ્મીને માટે આખી દુનિયા હતી ન હતી થઈ ગઈ. માત્ર, પોતાના હવે નિરર્થક થઈ પડેલા પ્રફુલ્લ સૌંદર્યની કૂંપળ જેવી ચાર મહિનાની ચંપા એને મૃત્યુને તેડતાં રોકતી હતી. | ||
Line 276: | Line 278: | ||
અને ચંપા, બાનું વેર લેવા જાણે, બમણા વહાલથી દીકરીને ઉછેરતી રહી. | અને ચંપા, બાનું વેર લેવા જાણે, બમણા વહાલથી દીકરીને ઉછેરતી રહી. | ||
{{Right| | {{Right|જૂન ૩૦ – જુલાઈ ૮, ૧૯૩૪}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits