18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 84: | Line 84: | ||
પાછળ, દૂર હેલે ચડેલા જોબનપૂરનો ઘુઘવાટ સંભળાતો હતોઃ | પાછળ, દૂર હેલે ચડેલા જોબનપૂરનો ઘુઘવાટ સંભળાતો હતોઃ | ||
<poem> | |||
'''ગાણું અધૂરું મેલ્ય મા,''' | |||
ગાણું અધૂરું મેલ્ય મા. | ’'''લ્યા વાલમા''', | ||
ગાણું અધૂરું મેલ્ય મા.''' | |||
હૈયે આયેલું પાછું ઠેલ્ય મા | હૈયે આયેલું પાછું ઠેલ્ય મા | ||
’લ્યા વાલમા, | ’લ્યા વાલમા, | ||
હોઠે આયેલું પાછું ઠેલ્ય મા. | હોઠે આયેલું પાછું ઠેલ્ય મા. | ||
ગાણું અધૂરું… | ગાણું અધૂરું… | ||
</poem | |||
વેપારીઓનાં નસીબ સારાં તે દિવસ કોરો હતો. દિવસ થોડો નમ્યે, આછી ઝરમર શરૂ થઈ. અંબી-દેવો ચારેક ખેતરવા છેટે ગયાં હશે ત્યાં વરસાદે જરી જોર પકડ્યું. એક ઝાડ નીચે બંને થોડી વાર જઈને ઊભાં. દેવો ઊભો ઊભો, અંબી ગાય એવી એની જોડે શરત કરીને, બેય પાવા લહેરથી જરી ડોલતો ડોલતો બજાવતો હતો. પણ અંબી તો ચૂપચાપ એના ગીત ઘૂંટતા ગળામાં હાથ ભેરવી એના બેસતા-ઊપસતા ગાલના ચાળા પાડતી હતી. બે પાવામાંથી ગીત એકસુરીલું આવતું હતું એમ અંબી-દેવાનાં બે હૈયાંમાં એક જ રસ ઘોળાતો હતો. | વેપારીઓનાં નસીબ સારાં તે દિવસ કોરો હતો. દિવસ થોડો નમ્યે, આછી ઝરમર શરૂ થઈ. અંબી-દેવો ચારેક ખેતરવા છેટે ગયાં હશે ત્યાં વરસાદે જરી જોર પકડ્યું. એક ઝાડ નીચે બંને થોડી વાર જઈને ઊભાં. દેવો ઊભો ઊભો, અંબી ગાય એવી એની જોડે શરત કરીને, બેય પાવા લહેરથી જરી ડોલતો ડોલતો બજાવતો હતો. પણ અંબી તો ચૂપચાપ એના ગીત ઘૂંટતા ગળામાં હાથ ભેરવી એના બેસતા-ઊપસતા ગાલના ચાળા પાડતી હતી. બે પાવામાંથી ગીત એકસુરીલું આવતું હતું એમ અંબી-દેવાનાં બે હૈયાંમાં એક જ રસ ઘોળાતો હતો. |
edits